________________
૧૬. ધર્મ એને વચન
૧૩૭ વગરને છે? ના. તેનાથી નાના બે ત્રણ વર્ષના છોકરામાં ભમરડા, લખેટની રમત નથી. દમ રોટીલા કરનારે સમજવણવાળો છે? તેને બેસમજવાળે કેમ ગણે છે? ૧૮ વર્ષને ન થાય ત્યાં સુધી તે
સગીર બાળક” કઈ અપેક્ષાએ ગણાય છે? તમારા વેપારમાં, તમારા આર્થિક, કૌટુંબિક સંગોમાં તે સમજણ ધરાવતું નથી, માટે તેને અણસમજુ “સગીર' કહે છે. બાળક અણસમજુ, સગીર કે સમજણ વગરનાં નથી, કારણ કે તેઓ કેળિયે મેઢાને બદલામાં નાકમાં નથી નાખતા, છતાં તેમને સમજણ વગરના તમે કહે છે, કારણ કે તમારે વેપાર, આર્થિક, કૌટુંબિક સ્થિતિની સમજણવાળાનું કામ છે. તેથી તેવી તેની સમજણ હોય તે તેને “સમજુ” માનવા તમે તૈયાર છે. તમે જે રૂપે વ્યવહાર કરવા માંગે તે રૂપે સમજણ ન હોય, પછી ભલે બીજી સમજ હોય પણ તેને “અણસમજવાળા” તમે કહે છે. લખોટી રમનારા, પતંગમાં કેળવાએલા મોટાને પણ તે સમજણ નથી તેમ પણ નથી, પણ વ્યાવહારિક, આર્થિક, કૌટુંબિક સંગ માટે સમજણવાળો હોય તેને તમે “સમજણવાળો” ગણે છે.
ચૌદ વર્ષને છોકરે એસ. એસ. સી.માં પાસ થયે. તમને એ. બી. સી. ડી. ન આવડતી હોય છતાં તે અણસમજુ અને તમે સમજુ, કારણ કે તે, આર્થિક વગેરે બાબતમાં સમજણ ધરાવતું નથી માટે તેને “અણસમજુ” કહીએ છીએ. તેમ અહીં પણ શાસ્ત્રકારે પણ આત્માના કલ્યાણ માટે કહે છે કે એને પહેલી જરૂરિયાત સમજણની છે. જે તે ધરાવે તેને “વિચારવાળો” ગણે. તે છેઃ કર્મને, કર્મનાં ફળને, અને આત્માને માન.” તેને ન માને તે તેનામાં ધર્મની જડ જ નથી. કર્મની જડ આ ત્રણ વસ્તુમાં છે. માટે આ ત્રણ માને–સમજે તે તેને વિચારવાળે” અને “સમજણવાળે” ગણીએ. વ્યાવહારિક સંગને ન સમજે ત્યાં સુધી તે બાળક-અગ્ય ગણાય. ગયા ભવને વિચાર, ભવિષ્યના ભવને વિચાર કરવાવાળા આત્માને કર્મ કરવાવાળે, તે કર્મના ફળે તે ભેગવશે તેમ માનવાવાળે નથી–તે વિચાર આવે નહિ તેવાને અમે અણસમજુ-વિચાર વગરને કહીએ છીએ. કહે કે