________________
૧૫. કેવળી અને તીર્થકર
૧૩૫
તે કેવળી તીર્થ કરે છે. જ્યાં સુધી કેવળજ્ઞાન ન હોય, રાગદ્વેષ ગયા ન હેય, સંપૂર્ણ જ્ઞાન થયું હોય નહિ, જે જાણવા લાયક વસ્તુને ન જાણી શકે તે યથાસ્થિત ન કહી શકે. માટે વીતરાગ કેવળીમાં આવેલા તે જ ઉપદેશને લાયક છે. આપણે અસંખ્યાતા કેવળમાંથી ચોવીસ તીર્થકર માનીએ, તેમાં કારણ શું? તેમાં કારણ વચન છે..
પિતાના આત્મામાં અમલ કરીને પછી બીજાને કહેનારા તીર્થકરને દીક્ષા લે ત્યારે ચોથું જ્ઞાન થાય છે. હજાર વર્ષ સુધી કેમ ઉપદેશ નહિ દેતા હોય? ચાર જ્ઞાન છે તે ધર્મોપદેશ કેમ દેતા નહિ હોય? તેમણે ધર્મોપદેશ વીતરાગતાને કે સરાગતાને દે? જે વીતરાગતાને ધર્મપ્રદેશ બતાવ હેય તે બીજાને નામે તે કહે જોઈએ. અનુભવથી કહેવું હોય તે અનુભવ થ જોઈએ. ધર્મનું મુખ્ય ફળ કેવળજ્ઞાન છે. તે થયા વિના બીજાને દાખલામાં બતાવી શકે નહિ. માટે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ધર્મને કહેવાની ગ્યતા ગણાતી નથી. માટે જેનેએ વચનના કારણમાં તીર્થકરની છદ્માવસ્થા, અને અસંખ્યાતા કેવળીઓને ખસેડી નાખ્યાં.
તે
પ્રિય, પચ્ય અને તે કહેવું, રેષ થાય અગર છે તેષ થાય તો પણ કહેવું, સાચું હોય છતાં
અપ્રિય ન બોલવું વગેરે વગેરે બોલવાના અનેકાનેક 4 પ્રસંગે (શાસ્ત્રોમાં કથન કરેલા છે તે) ને
અપેક્ષાપૂર્વક વિદ્વાન–વકતા જાણી શકે છે.
છે