________________
૧૩ર
ષોડશક પ્રકરણ દર્શન આપણે તે જ્ઞાનથી મતલબ છે. એટલે એ બધા જ્ઞાનથી મતલબવાળા ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुतेऽर्जुन !
જ્ઞાનરૂપી અગ્નિ બધાં કર્મોને બાળી નાખે છે તે માટે જ્ઞાન જોઈ એ. અર્થાત વક્તાને ગુણ કે દોષ છે કે નહિ તેની આપણને જરૂર નથી, પણ આપણને જ્ઞાન મળવું જોઈએ. કાગળ, શહીં, લેખન વગેરેને કયું જ્ઞાન છે, તે પછી તેનાથી બંધ થાય છે કે નહિ? કાગળ શાહી, લેખનથી થયેલા આકાર આપણને બંધ કરે છે તેથી વક્તાનાં, શાસ્ત્રનાં વચને હોય તે બસ છે. એમનું કહેવું છે કે વકતાની અવસ્થાને લેવી જોઈએ નહિ. આપણે તે વકતામાં વચનથી કામ છે.
આપણે તે જાનિ વિઠ્ઠી અતવા પનીર્થ સદ્ધિઃ | તારિપૂ: કુનાજા | (તા. ટo go ) ગમે તેવા જ્ઞાનવાળો વકતા હોય પણ બેલે તે વર્તનમાં ન મૂકે, આત્માને સુધાર્યો ન હોય તે સજજને તેને આશરે લેતા નથી. દુનિયામાં પરીક્ષા સાથે વર્તણુંકને સંબંધ લેવામાં આવે છે. વકીલની પરીક્ષામાં પાસ થયા છતાં તે વિશ્વાસઘાતી જણાય છે તેની સનદ રદ થાય. કાયદે જાણનાર ગુનેગારી કે બિનગુનેગારીને નહિ જાણનાર ખરે, પણ કેટને-ન્યાયાધીશને મદદગાર રહે તે જ ખરે. કેસમાં વકીલેએ બેરીસ્ટરોએ પિતાની અક્કલ, બુદ્ધિ, અભ્યાસના આધારે સારી મદદ કરી કહેવાય, પણ વર્તનમાં વતેરડું (વકતા) હોય તે તે કામ ન લાગે. તેવી રીતે પુરુષ જ્ઞાનવાળાને સદ્વર્તન રહિત હોય તે આદરવા લાયક મનાતા નથી.
માટે દષ્ટાંત આપે છે કે-એક કૂવે છે. તેમાં પાણી જરાક સારું છે. ઠંડા પાણીથી તે ભરેલું છે, પણ તે ચંડાળને છે. ઠંડા પાણીએ ભરેલે કૂવે ચંડાળને હોય તે કઈ પણ સ્થિર (કુળવાન) મનુષ્ય ત્યાંથી પાછું લેવા માગે નહિ. જૈનશાસ્ત્રને અનુસરનારે ચારિત્ર વગરને મનુષ્ય હેય ને પછી તે નિર્મળ જ્ઞાનવાળા હોય તે પણ તેને આશ્રિત કરવા માંગે નહિ. માટે જૈન સિદ્ધાંતે જ્ઞાન અને કિયાથી મોક્ષ