________________
ખ્યિા
છે. કેવળી અને તીર્થકર RESEAT
શાસ્ત્ર એ ધર્મને કાંટે શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં જે જે આર્ય પ્રજા છે તે તે ધમની તરફ લાગણી ધરાવવાવાળી હોય છે. જેને ધર્મ તરફ લાગણી ન હોય તેને ભદ્રબાહસ્વામીજી “અનાર્ય ની કટિમાં ગણે છે. પત્તિ હરીફ' જ્યાં ધર્મ જેવા અક્ષરે સ્વપ્નમાં ન આવે તેવા મનુષ્યને સમુદાય જ્યાં રહેતું હોય તેને “અનાર્ય” કહે. સૂયગડાંગની નિયુક્તિમાં કહ્યું છે કે ધર્મની તમન્નાવાળા હોય તે જ “આર્ય પ્રજા કહેવાય. આમ ભદ્રબાહસ્વામીજી નક્કી કરે છે. આર્ય પ્રજા, માત્ર ધર્મની ઈચ્છાવાળી છે, છતાં ધર્મ તે કંઈ દેખાય તેવી ચીજ નથી. તે નથી ઈન્દ્રિય કે વ્યવહારને વિષય. વળી આપણું અક્કલ કે બુદ્ધિને પણ તે વિષય નથી.
જેમ સ્પર્શન, રસના, વ્રણ ચક્ષુ, શ્રોત્ર ઈન્દ્રિયેથી સ્પર્શાદિની પરીક્ષા કરી શકીએ છીએ તેમ અહીં નથી, તેમજ વ્યવહાર, અલ કે બુદ્ધિથી ધમની પરીક્ષા થતી નથી, તે ધર્મની પરીક્ષા થાય શાથી? તેની પરીક્ષાનું એક જ સ્થાન છે. એ કયું સ્થાન છે? તે છે શાસ્ત્ર. જે મતવાળા જે શાસ્ત્રને માને તે પ્રમાણે વર્તન થાય ત્યારે તેને ધર્મ ગણે. જે આસ્તિક પિતાના શાસ્ત્રમાં જણાવેલાથી વિરૂદ્ધ કરે તે “અધર્મ ગણે. તેથી શાસ્ત્ર સિવાય ધર્મ–અધર્મ જાણવાને કાંટો નથી. આ વાત તે બધાને અંગે થઈ કે ધર્મ, અધર્મ માને તે શાસ્ત્રના આધારે માન. શાસ્ત્રમાં આ કહેવાથી ધર્મ થવાને કહ્યો છે, તે મેં