________________
૧૪. વચનની આરાધના
૧૨૯
વચનની આરાધનાથી તીર્થંકર તીથ ને પ્રવર્તાવે છે તેપણ પહેલવહેલુ. કેવળજ્ઞાન તીથંકરને થાય અને દેવા સમવસરણ રચે. પહેલા કેવળજ્ઞાનમાં સમવસણુની સંભાવના છે તે વચનના મહત્ત્વને અગે છે. માટે એમની તીથંકર ધ્રુવની પૂજા છે. તેમને જેમ કેવળજ્ઞાન માનીએ તેમજ માહહિત વીતરાગ માનીએ તે પણ વચનના આધારે છે. ઉત્કૃષ્ટ આરાધના કઈ?
જૈન શાસનમાં દેવની, ગુરુની તથા ધર્મની આરાધના કરતાં પણ વચનની આરાધ્યતા પહેલે નંબરે ગણી છે. દેવ એ એકલા આરાધાય તેની કિંમત કેાડીની નહિ. દેવ વચન દ્વારાએ આરાધાય તેા તેની કિંમત સેાળે આની છે. તે એકલાને વચનથી આરાધાય કેમ? ગુણ ઉપકારને ન જાણે, પણ ભગવાન છે માટે પૂજવા જોઈ એ તેથી પૂજીએ. જ્યારે સ્વતંત્રતાના સર્જક દેવ, જ્ઞાનવાળા, વૌતરાગતાવાળા છે તેમ માનીને પૂજીએ ત્યારે તેમની કિમત છે.
देवगुणपरिज्ञानात्तद्भावानुगतमुत्तमं विधिना । स्यादादरादियुक्त' ચત્ત દેવાર્ચનું ચેન્દમ્ ॥ (૨૦ વ્ ôro{o ) દેવના ગુણુના જ્ઞાનથી તેના ભાવને અનુસરતું ઉત્તમ આદર આદિથી યુક્ત એવું જે વિધિપૂર્ણાંક જિનપૂજન તે વાસ્તવિક માગ માં ષ્ટિ છે વચનને આગળ રાખીને કરાતુ પૂજન તે સેાળે સેાળ આની કિંમતવાળું છે. દેવની આરાધના, પૂજન તે વચને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તેા તે કરેલી ગણાય. દેવ તે સાક્ષાત્ નથી તેમજ સ ંદેશે નથી આવ્યા તે પછી તેને ઓળખાવે કેણુ? શાસ્ત્ર એળખાવે કે ખીજો કોઈ ? માટે વચનની આરાધના એ જ ધમ છે. અહી આરાધના' કેમ લીધી ? ‘આજ્ઞા' નહિ કહેતાં વચન ’ શબ્દ કેમ વાપર્યાં ? આ અધિકાર જે જણાવવામાં આવશે તે અંગે વત માન.
'
THR