________________
૧૫. કેવળી અને તીર્થકર
૧૩૧ કર્યું માટે “ધર્મ' થયું. તેમ અધર્મને માટે કહેલું કેવું છે તે કરે તે “અધર્મ થાય. આ બધું પિતાના શાસ્ત્રના આધારે માને.
૨૪ને આગળ કેમ કર્યો? બધા મતવાળા પૈકી કઈ કૃતિમાં, કેઈ સ્મૃતિમાં, કઈ પુરાણમાં, કેઈ બાઈબલમાં, કેઈ કુરાનમાં કહેલાને આધારે ધર્મ, અધર્મ માને છે. જેન ને જનેતર વર્ગ ધર્મમાં શાસ્ત્રને આધારભૂત ગણે ત્યારે જેને એક નવી રીતિમાં જાય છે કે દેવ ગણવા, ગુરૂ ગણવા, ધર્મ ગણ પણ તે શાસ્ત્રને આધારે ગણવા. આ વિચારશે ત્યારે તમે કેવળની અવજ્ઞા કરનાર નથી, પણ માનનારા-આરાધના કરનાર છે. આરાધ્યને તમે માને, છતાં અસંખ્યાતમાંથી ૨૪ને પાસ કર્યા. દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં અસંખ્યાત કેવળી હોય, છે, છતાં ૨૪ને આગળ કેમ કર્યા? કેમકે તેમના અને કેવળીપણવાળામાં નથી કેવળજ્ઞાનમાં ફરક, નથી કેવળદર્શનમાં ફરક, નથી વીતરાગતામાં ફરક, નથી દાનાદિ ગુણેમાં ફરક. તે પછી કયા ગુણેમાં ફરક છે કે જેથી બધાને ખસેડીને ૨૪ને આગળ કર્યા? “વવોffs ઉનાવા (આવરસૂત્ર રામતવાચન) તેથી ૨૪ને માન્યા ને પેલા બધાને ખસેડી દીધા. તમે જેવીસને મુખ્ય કહ્યા અને બાકીનાને સામાન્યમાં મૂક્યા. તે વચનથી કહ્યા. શાસનને પ્રવર્તાવે તેથી ગણ્યા. શાસનને પ્રવર્તાવનારા વીસ. અસંખ્યાતા કેવળીઓ છે. તેમને આત્માના ગુણ ઉત્પન્ન થયેલા ખરા, તેમાં ફરક નહિ. માત્ર ફરક વચનમાં છે. વચન કેટલું ગણીએ છીએ તે આ અસંખ્યાતમાંથી ૨૪ ચૂંટયા તે અંગે વિચારો.
જ્ઞાન સાથે યુદ્ધ વર્તનની આવશ્યકતા બીજાઓ તે એ કહેવાવાળા હતા કે આપણે તો શાસ્ત્રના બધથી કામ છે. જેમકે જેવાવાળાને દીવાથી કામ છે, પછી તે દી ચાહે તો ઘાસલેટને, દીવેલને કે સરસીઓ વગેરેને હોય, પણ અજવાળું થવું જોઈએ-અક્ષર વંચાવવા જોઈએ. તેમ બીજા મતવાળાઓએ માન્યું કે,