________________
૧૩. ધર્મનું નિરૂપણ
૧૭ પરિણતિ શાથી થાય તે જાણે, તેનાં ફળ જાણે, તેમજ કર્મ કેવી રીતે બંધાય છે? કર્મ કેવી રીતે નાશ પામે છે? ઔપથમિક, ક્ષાપશમિક, ક્ષાયિક ભાવ કઈ રીતે થાય છે? તે બધી વસ્તુ જાણે તેથી તેને નિરૂપણ કરવાનો હક્ક છે. આપણે તે તેને નામે હવાલે નાંખનારા છીએ. જેમ શેઠને મુનિમ ગમે તેટલી લેવડદેવડ કરે, પણ લખાવે શેઠના નામે. તેમ અહીં ગમે તેટલું નિરૂપણ કરે પણ તે તેમના નામે ધર્મ તત્વ આર્ય માત્રે ઈચ્છેલું છે, પણ તે પ્રગટ કરવાની તાકાત કેની ? તે જાણવાની તાકાત કેની? કેમકે તે કહેનારની યોગ્યતાને વિચારવા જનેતરે તૈયાર નથી. તેઓ એ વિચારવાને તૈયાર નથી કે જીવને શુભ, અશુભ, શુદ્ધ, અશુદ્ધ પરિણતિ અને પરિણામ થાય તે જીવનું સ્વરૂપ છે, પણ તેને જાણવાની તાકાત ન હતી, છતાં સર્વજ્ઞ માનવાને તૈયાર છે. કેઈ પણ પિતાના પરમેશ્વરને અપૂર્ણ માનવા તૈયાર નથી. પછી ગમે તે આસ્તિકે લે. તે બધા જ્ઞાનમાં પૂરે માનવાને તૈયાર છે. તેમને જ્ઞાનમાં અધૂરો માનવે પાલવ નથી.
કમના બંધનાં દ્વાર જ્ઞાનને રેકનારા કર્મો બંધાય શાથી? રાગદ્વેષની પરિણતિથી બીજાં કર્મો તે તે પગથિયાં છે. ખરેખર બંધનું દ્વાર રાગ અને દ્વેષ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીયાદિ કર્મ બંધાય તે રાગ ને દ્વેષ દ્વારાએ. સર્વ કર્મની સ્થિતિ રાગદ્વેષ વગરની હોય નહિ. ને पयडिपएस ठिइअणुभाग कसायाओ (कम० ६, गा० ९६)
કર્મબંધ કયારે ન થાય? ગની પ્રવૃત્તિ એટલે કષાય અને ઈન્દ્રિય વગરના વિચારે. સાધ્ય વગરના વિચારે અને તે વગરના આચારે અને તે વગરના ઉચ્ચારે ટકાઉ કર્મ બાંધી શકતા નથી. જેમ સૂકી ભીંત ઉપર કાંકરીની મુઠીન જેવાં કર્મ બાંધે, જેમ તે કાંકરી ભીંતને લાગી નહિ તેમ અહીં પણ જ્યાં કષાયની, પ્રમાદની ને ઈન્દ્રિયેની પ્રવૃત્તિ નથી ત્યાં આગળ આચાર, વિચાર, ઉચ્ચાર થયે કર્મ બંધાય