________________
૧૧૬
જોડાક પ્રકરણ દશન
તમે હેરાવાસી' કયાંથી થયા ? મંદિરમાગી' કહા તે તે ઠીક છે. તેઓએ તમારે માટે દહેરાવાસી' કહ્યુ તે તમે કબૂલ કયુ" કેમ ? તે ‘સ્થાનકવાસી' બન્યા તેથી તેએ તમાને ટ્ઠહેરાવાસી' કહેવા લાગ્યા. ભાટ અને ચારણ
જેમ રસ્તામાં એક ચારણ જતા હતા. ત્યાં રસ્તામાં ભાટ મળ્યા. ત્યારે ચારણે પૂછ્યુ કે તમે કોણ છે ? ત્યારે પેલાએ કહ્યું કે હું ભાટ છું. ત્યારે ચારણે મશ્કરી કરતાં કહ્યું કે- ભાટ ભાટ ભાડુડા ગળે ખાંધ્યા ચાલુડા” તેથી તમે ખુશ થાવ પણ તે ચારણુ માફક ખાલી ન જાણેા. પણ ભાટે પેાતાની મશ્કરી થયેલી જાણીને તેને પણ ચારણને કહ્યું કે-“ચારણ ચારણ ચારણિયા ગળે બાંધ્યું ઘંટીનું પડું.” કહા આમાં કવિતા છે ? ના. સામેા ખેલ્યા એટલે આપણે પણ ખેલવું, તેમ સ્થાનકવાસીએ તમને વાસી' શબ્દ જોડી દહેરાવાસી' કહ્યું તમે તે કબૂલ કરી લીધુ.. એઢી નાંખેલી મૂર્ખાઇ કાણે ઊભી કરી ? પેલાએએ ભૂલ કરી તેથી.
સ્થાનક શબ્દના ઉપયોગ પાપનાં કારણેા છે તેથી
સ્થાનક શબ્દો કયાં જોડાય ? અઢાર
પાપ સાથે દુઃખ સાથે જોડાયા છે.
હવે તમને પૂછીએ કે સામાયિકવાળા આરાધક કે સાધુને સામે લેવા જનારો આરાધક? સામા જવાવાળા તે ખોલને ? શાસ્ત્રકારે અલ્પ પાપ અને મહુ નિરા કેમ કહી ? પણ તમારે અંગે સામા આવનારે તે ધને અંગે પાપ કયું ગણાયને તેથી તમારે બધી છૂટ એમને? માત્ર ભગવાનનું નામ ન આવવુ જોઇએ. માત્ર ભગવાનનાં વચના પકડે. તમારા સામા આવે તેના નિષેધ કર્યાં ? તમને દીક્ષા, મરણના વરઘોડા કબૂલ, પણ ભગવાન ન જોઈએ. ત્યારે તે લેાકો વેરી કોના ? ભગવાનના, ખીજાના નહિ! તેએ એને જ ધમ' ગણે છે આ ધર્મ નહિ ગણનારા સામા જવાને પાપ ગણે છે ? ના. પણ મોટુ ફળ ગણે છે. રેવતીનું ઉદાહરણ મહાવીર મહારાજ માટે રેવતીએ પાક કર્યા તેથી તેણે