________________
૮
ષોડશક પ્રકરણ દર્શન | સર્વજ્ઞ કેણ હોઈ શકે?
જેને જ્ઞાનાવરણીય કમ બંધમાં ન હોય ને ઉદીરણામાં પણ ન હોય. ઉદીરણાના કારણભૂત, ઉદયના કારણભૂત એવા રાગદ્વેષ ન હોય તે જ સર્વજ્ઞ હેઈ શકે. તે સિવાય બીજ. સર્વસને દાવો ભલે કરે. કેમ? મેઢેથી બેલાવામાં વાંધે કેઈને નથી, કારણકે જીભમાં હાડકું નથી. તદ્દન કર્મનો ભરેલા છે અને બેલે કે હું “સર્વજ્ઞ છું. તે બેલવાથી કાંઈ દે વાગતું નથી. આટલા જ માટે આડુંઅવળું બેલાય છે. સર્વજ્ઞ હોય જ્યાં જ્યાં રાગ ને દ્વેષ ખસ્યા હોય ત્યાં સર્વજ્ઞ હેય. વળી જ્યાં ઈન્દ્રિય અને કષયની પરિણતિ ન હોય, ત્યાંથી રાગ ને દ્વેષ ખસે; જ્યાં ઈન્દ્રિય અને કષાય ન ખસે તે ત્યાંથી રાગ ને દ્વેષ ખસે નહિ. પણ તેથી કર્મબંધ હોય અને કર્મબંધ હોવાથી સર્વજ્ઞ ન હોય. જેઓ સર્વપણાને દા કરનારા હોય તેને વીતરાગપણું પહેલાં મેળવવું પડશે.
આપણામાં “સર્વજ્ઞ” શબ્દ નહિ વાપરતાં વીતરાગ પરમાત્મા’ શબ્દ વધારે વખત વાપરીએ છીએ. પંચસૂત્રીમાં મંગળાચરણમાં
વીરા કહ્યું છે. આટલા માટે જ હરિભદ્રસૂરીશ્વરજી જેવા કહે છે કે આવા અપાયાપગમાતિશય, પૂજાતિશય વગેરેવાળા તે વીતરાગ. વીતરાગ વગર સર્વજ્ઞપણું હેતું નથી. સર્વજ્ઞપણું વગર ધર્મનું જાણવું હોતું નથી અને આથી જ આવા વીતરાગપણ. વગર ધર્મનું કહેવું હોતું નથી.
વીતરાગ પરમાત્માને તડાકે . જૈન ધર્મ કહેનારા, નિરૂપણ કરનારા વગેરે માનીએ, તેને સર્વજ્ઞ વીતરાગ માનવા પડે. હવે તેઓ તેવા હતા તે શાથી માનવું? આપણે જિન, વિષ્ણુ, મહમદ, બહ્મા વગેરે દેવતા છે તેમાં ભગવાન કયા તે આપણે શું જાણીએ? અને તેને પથ્થર માને કેબીજું કંઈ ? “આ આવા છે અને આ આવા છે તે કહેવાને હકક શે? આપણે મકાનમાં સૂતા છીએ, બાર વાગ્યા છે તેવામાં વાઘને બૂમરાટે આવ્યું. તેથી વાઘ આવ્ય” કેમ બોલે છે? તમે દેખે