________________
૧૧૯
? અવાજ છે
વિચિત્ર લેવાથી
તડાકા દ્વારા
૧૩. કર્મનું નિરૂપણ નથી છતાં ‘આ’ એ શાથી છેલ્યા ? અવાજ દ્વારા એને? તેને અવાજ જગતથી વિચિત્ર હેવાથી જણાય. વાઘને ઘુઘવાટા અને સિંહને તડાક દ્વારા એ વગર દેખે જાણ્યું. તેમાં શંકા રહે છે ? સાપના લીસેટામાં આપણને શંકા રહે છે પણ વાઘના ઘુઘવાટ અને સિંહના તડાકામાં શંકાને અવકાશ નથી. શબ્દ એવી ચીજ છે કે પોતાના
સ્વરૂપને પહેલાં જણવે. તેમ અહીં સર્વજ્ઞ વીતરાગ પરમાત્માને દેખ્યા નથી પણ તેમને તડાકે તૈયાર છે. ક તડાકે? ધર્મનું નિરૂપણ ધમને નિરુપણ કરનારાં જે વચને છે તે સિંહના તડાકા જેવાં તૈયાર છે. ધર્મ એ એક જ એવી ચીજ છે કે આ વચનથી–તેની આરાધનાથી ધર્મ થઈ શકશે.
હવે એક વાત વિચારે. દેવ, ગુરુ અને ધર્મનું આરાધન સીધું નહિ કહેતાં વચનને કયાંથી પકડયું ? દેવની અસલ જડ, ગુરુની અસલ જડ અને ધર્મની અસલ જડ હેય તે તે “વચન” છે. વચન વગર એ ત્રણની કઈ જડ નથી. તે હવે વચન એ બધાની જડ કેમ ગણું? અને તેની આરાધનામાં ધર્મ કઈ રીતે થાય? એ અધિકાર જણાવશે તે અગ્રે વર્તમાન.
સુવર્ણને સુવર્ણ તરીકે જાહેર કરતાં ચેકસીએ પિત્તળ અને પિત્તળના વહેપારીઓની દરકાર લવલેશ કરવાની નથી. તેવી રીતે ધર્મને ધર્મ તરીકે જાહેર કરતાં કહ્યું ધમીએ અધર્મ અને અધમીઓને અંશભર પણ શરમ રાખવી ન પાલવે.