________________
૧૪. વચનની આરાધના
૧૨૧
દેખતે છે, આંધળે નથી. ગયે અને આવ્યા. બીજે કહેઃ “અથડાય કેમ કે ત્યારે કહે કે “દેખે છે કે આંધળે છે?' શાથી? આંખનું કામ જેવાનું છે, છતાં તે કામ ન કર્યું. દેવતા માત્ર નારકમાત્ર મનવાળા હેય, પણ એ કે દેવતા કે નારકી મન વગરને અસંજ્ઞી ન હોય ત્યારે બધા મનવાળા, વિચારવાળા દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા છતાં દુનિયાદારીમાં શાસ્ત્રની દૃષ્ટિમાં નહિ, કારણ કે જેમને ભૂત, ભવિષ્યની જિંદગીને, આત્માને, તેના સ્વરૂપને, તેની મલિનતાને, નિર્મળતાને પરમ દશાને વિચાર ન હોય તે તેમને કર્યું શું?
વિષયને અંગે તે અત્યારે વિચારવાળો છે. તે વિચારે વિકલેન્દ્રિયને છે. અહીં પતાસું હોય તે કીડીની દરથી લાઈન લાગે પણ ફેકે તે લાઈન તૂટી જાય. ગળની કાંકરી મૂકે તે માંખી આવે પણ ફેંકી દે તે બધી ભાગી જાય. વિષયના વિકારે જે સંજ્ઞાનાં કારણે હોય તે એ વિકલેન્દ્રિયમાં હતાં. મનુષ્ય કરતાં વિકસેન્દ્રિયમાં એક એ અપેક્ષાએ વધારે છે. કીડીમાં ગંધ પારખવાની જેટલી તાકાત છે તેટલી આપણામાં નથી.
દીર્ઘકાલિકી સંજ્ઞા અને તત્વદષ્ટિમાં ભેદ પ્રાચીન કાળમાં રાજાઓ ખાવા બેસતા ત્યારે ચકેર પક્ષી રાખતા. કારણ ? તેને એ સ્વભાવ કે ઝેરી વસ્તુ હોય તે રાડારાડ પાડે. તમને સમરાદિત્યને અંગે માલુમ હશે. કેમ? જ્યારે ઝેર દેવું હતું ત્યારે પરચુરણ ખાણ તરીકે વડાં કર્યા, ભજન કરી લીધું ચકેરને ખસેડયે પછી પેલી ઝેરી ગોળી આપી દીધી. ત્યારે પેલે પક્ષી દેખવા માત્રથી ઝેર પારખનારે. આપણે મનુષ્યમાં છતાં સુંઘવામાં કે ગળીવાળું ઝેર હોય તે તે સીધું ચાલ્યું જાય-અસર કરે. અર્થાત્ વિષયની દષ્ટિએ કીડી, માં જેવી છે તેવી દષ્ટિ પહોંચીએ તેવા નથી હવે જે આપણે પરભવને વિચાર ન કરીએ તે આપણે કઈ દષ્ટિવાળા? તમે વિચારવાળા થયા એટલે શાસ્ત્રકારે દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા કહ્યા. પણ તત્વદષ્ટિવાળા ન કહ્યા. પણ જેઓને