________________
૧૨૬
પડશક પ્રકરણ દર્શન પુદ્ગલની પેટીમાં, કર્મના પાંજરામાં હતા, તેમાંથી છૂટયા માટે દેવ. બીજાને છોડાવે છે તેથી દેવ.
ધર્મ એ એક અપૂર્વ સાધન ગુરુનાત-જાતિ વગેરેથી છૂટ્યા છે ને બીજાને તેઓ છેડા માટે તેમને “ગુરુ માનીએ. દહેરામાં પેસીએ, બારણા આગળ ક્તાં ત્યાં નિસહિ, નિશીહિ કહીએ છીએ. નરદમકર્મની જાળ ખસેડો. પુદ્ગલની જંજાળ ખસેડે. દરવાજામાં પેસે ત્યારે ધર્મ સિવાય બધાને ખસેડે. સ્વતંત્રતામાં દેવ, ગુરૂ અને ધર્મપણું છે જેઓ સૃષ્ટિના સર્જનપણમાં દેવપણું માનતા હોય તે તેને જાણ ન હોય, પણ સ્વતંત્રતાના સર્જનમાં માનતા હોય તે તે જીવને ત્રણ તાકાતવાળે માને છે.
ત્રણ તાકાત કેવી રીતે અજમાવે છે? એક જ વસ્તુમાં ત્રણે તાકાત છેઃ અહિત દૂર કરે, પ્રકાશ કરે, પલટો કરે. આ ત્રણે કરો તે એક જ કે બીજું કઈ? અમારી પાસે એવું સાધન છે કે જે ત્રણે વાનાં કરે : કરવું, શેકવું અને ઊથલાવવું. તે કયું સાધન છે? ધર્મ તે એક એવી ચીજ છે કે જે ભવિષ્યની સદ્ગતિને કરે, ભવિષ્યની દુર્ગતિને રેકે અને પહેલાં અજ્ઞાનપણમાં જે કર્મો બાંડ્યા હોય, પાપ કર્યા હોય તેને ઊથલાવી નાંખે. માટે જ ધર્મને માન્ય.
“હુતિ સુતાન ન દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને ધારે અને સદગતિમાં સ્થાપે તેનું નામ “ધર્મ.” ધર્મની ઉત્કૃષ્ટ આરાધના લાયક કઈ પણ ગતિ હોય તે તે મનુષ્ય ગતિ છે. ત્રણે શક્તિ ધર્મમાં છે. એક વાત વિચારવી કે હથિયારમાં શક્તિ, પણ તે ઉપયોગમાં કયાં આવે? તે હથિયાર વાપરવાની હોશિયારીમાં ઉપગમાં આવે. પણ જે હોંશિયારી ન હોય તે તે શક્તિ નકામી છે. તેમ અહીં પણ જીવ ત્રણે તાકાત ધરાવે છે. દુર્ગતિમાં જતા રોકવાની, સદ્ગતિમાં સ્થાપવાની અને દુર્ગતિ થતી હોય તે તેને પલટાવવાની. આ ધર્મ કરવા માટે અમે સ્વતંત્ર છીએ. એ ધર્મ અને જ્યારે ? પચાવવા લાયક વસ્તુ આવી અને ગળે ઉતારીએ તે ફળ આપે, તેમ ધર્મમાં ત્રણ વાનાં કરવાની