________________
૧૪. વચનની આરાધના
૧૨૫ માટે વિચાર કરવા શા કામના ? જે કર્તા–અકર્તા અને અન્યથા કર્તાવાળો હોય એટલે જે બનાવી શકતે હેય, રેકી શકતે હેય અને પલટાવી શકતે હોય આ તાકાત જેનામાં હોય અથવા તે આ ત્રણમાંથી એક તાકાત જેનામાં હોય તેને વિચાર સફળ ગણાય, નહિ તે નકામે. અહીં તમને આવતે ભવ ખરાબ થતું હોય તે રકવાની શક્તિ, તેમ આવતે ભવ સારે કરવાની શક્તિ અથવા તે ખરાબ થતું હોય તે સારો કરવાની શક્તિ. એમ ત્રણમાંથી એકે શક્તિ નથી તે પછી તમે આવતા જીવનને વિચાર કરવાને સાથી કહો છે ? જે જીવમાં ત્રણ તાકાત માને તે જ આવતા જીવનને માટે કરી શકે.
જૈન દષ્ટિએ જીવ અને દેવ હવે કહે છે કે “તાકાત નથી, એમ તમને કોણે કહ્યું, ભાઈ ? આ જીવમાં આવતા ભવ માટે ત્રણ તાકાત નથી તે કોણે કહ્યું? જીવને ગુલામ રાખવા સર્યો હોય તે તેમ બોલે. આ જીવ એટલે શું? તે ચાહે તે હોય તે પણ “ગુલામ.” જે ગુલામ હોય તેને જવાબદારી અને જોખમદારી નહિ. ખાણમાં જે મજુરે મેક અને તેને મળેલા માલને અંગે જવાબદારી તેમજ મળેલા માલને અંગે ભક્તાપણું છે ? ના, ત્યારે તેને તે મજૂરી લઈને બેસી રહેવાનું છે, ત્યારે ખાણની જવાબદારી ને જોખમદારી કોની? તેના માલિકની, પણ મજૂરની નહિ. | નેકર રાખ્યું હોય પછી ચાહે તે તેની પાસે નામું લખાવે. કે ખેતરે મેકલે તે પણ તેની જવાબદારી અને જોખમદારી નહિ. તેવી રીતે જીવને જેને માર્યા હોય તેવાને માટે તેવા માનનારા છે, ત્રણે શક્તિમાં નથી. પરંતુ જૈન આલમ એમાં નથી, પણ તે જીવને જવાબદાર, જોખમદાર, તેમજ કરનાર, રેકનાર અને પલટાવનાર એમ એમ ત્રણે માને છે. જિન આલમ સ્વતંત્રતાના સર્જનને માનનાર છે તેથી તે દેવ, ગુરુ અને ધર્મને સ્વતંત્રતાના સર્જન અંગે માને છે. સૃષ્ટિના સર્જનથી નહિ, પણ સ્વતંત્રતાના સર્જનથી માને છે. જે
તે ચાહે
અમદારી નહિ
તેમજ