________________
૧૩. ધર્મનું નિરૂપણ
૧૫ તે તે ધર્મની ક્રિયા કે પાપની? માટે જણાવે છે કે ધર્મના નામે પાપથી ભરમાવતા હોય તેને કહીએ કે તમે પૂંજણીથી પડિલેહણ કર્યું તે ધર્મની બુદ્ધિથી કે પાપની બુદ્ધિથી?
માટે મહાનુભાવ, સમજ કે ધર્મની બુદ્ધિએ મહાપાપ કર્યા? જે યજ્ઞ આદિ ધર્મો જેમાં પંચેન્દ્રિયને વધ થતું હોય તે યજ્ઞ જેઓએ માને તેથી આ જાનવરે પેદા કર્યા ને તે યજ્ઞમાં હેમવા માટે કર્યા ! માટે યજ્ઞમાં જે હિંસા થાય તે હિંસા નથી. હિંસા કરતાં ધર્મ અને ધર્મ કરતાં હિંસા થાય તેમાં ફરક છે. સાધુ માટે અસૂઝતું કર્યું. કેમ? તમે ચૂલે શાંત કર્યો હતો ત્યાર પછી સાધુમહારાજ આવ્યા. તેથી તમે નવેસરથી ચૂલો સળગાવે, તે આને એકાંતે મહાફળ થયું કે નહિ? ત્યારે સૂત્રના નિયમે અલ્પ પાપ અને બહુ નિર્જરા થઈ કહેવું પડશે. ભગવતીજીમાં ને ઠાણુંગજીમાં પણ અનેષણા, અફાસુ આહારાદિ સંયમીને વહોરાવે તે બહુ નિજર ને અલ્પ પાપ કહ્યું છે. હવે તું કહે કે આ બહુ નિર્જરા કેના ઘરની? ધર્મના નામે હિંસાથી બહુ પાપ થતું હોય તે આ બહુ નિર્જરા શાથી? માટે હિંસા પાપનું સ્થાનક છે પણ પાપ નથી.
દહેરાવાસી કે મંદિરમાગી? સ્થાનક શા માટે? સ્થાનકવાસીને અર્થ શું? પાપસ્થાનકને અંગે સ્થાનક પ્રસિદ્ધ છે. શાસ્ત્રની અપેક્ષાએ સ્થાનકવાસી કહેનારા શું પિતાને તેના સરખા ગણે છે? કારણ કે એક ઈતર માને પણ જ્યાં બે સંબંધી જ્ઞાન હોય ત્યાં પાસે ને પાસે રહેનારા હોય તે પાસે યાદ આવી જાય. જેમ રામ યાદ કરો એટલે લક્ષમણ, સીતા યાદ આવી જાય. પાપ સ્થાનકમાંના “સ્થાનશબ્દને પકડે તેથી બીજો શબ્દ કયે યાદ આવે? પાપ. પાપ અને સ્થાનક એટલે તેમાં વસનારા. આપણામાં પણ કેટલાક એમનું જોઈને “દહેરાવાસી” શબ્દ વાપરે છે. પણ તેમને પૂછીએ કે
१ समणोवासगस्स ण भते! तहारुवसमण वा महाणं वा अफासुएण२ असण ४ पडिलाभेमाणस्स किं कज्जइ ?, गोयमा ! बहुतरिया નિકા કા કcuતરે તે જે જે વજ્ઞાત્તિ (મ0 ટી૧૦ ૨૨૬)