________________
પોલાક પ્રકરણું દર્શન માટે જ કહે છે કે જે આત્માની પરિણતિ શુભ-શુદ્ધ થઈ કે અશુભઅશુદ્ધ થઈ તે ન જાણે તે પછી આત્માએ શું પરિણામ નીપજાવ્યું તે તે કયાંથી જાણે? માટે ધર્મનું નિરૂપણ કરી શકે તે કેવળ સર્વજ્ઞ વીતરાગ ભગવાન જ કરી શકે તે સિવાય ધર્મનું નિરૂપણ કરવાને કેઈને હકક નથી. જેઓએ પિતાના પરમેશ્વર માન્ય છતાં તેને સર્વજ્ઞ ન માન્યા હોય તેવા લેકે જીવને જાણતા નથી. અને તે જીવે ધર્મની વાત કરે તે પારકું સાંભળીને–અનુકરણ કરીને બોલે છે. ' હવે અહીં તમે કહેશે કે સર્વજ્ઞ ધર્મ કહે તે સિવાય કઈ જાણે નહિ અને જ્યારે જાણે નહિ તે ધર્મ કહી શકે નહિ! તે પછી તમે કેવળજ્ઞાની તીર્થક સિવાયના વખતમાં શાસનને કેવી રીતે માને છે ?
તમારી વાત ખરી. પણ તીર્થકર, અને સામાન્ય કેવળી સિવાયનાને ધર્મનું નિરૂપણ કરવાને હકક નહિ તે શાસનને કેવી રીતે માને?
ત્યારે કહ્યું કે શાસન કેવી રીતે ચાલે છે તે તપાસ્યું ? તે તીર્થકરેએ જે સ્થાપેલું તે ચાલે છે, પણ સ્થપાતું નહિ. ત્યારે
સ્થાપેલામાં પણ તે કહી, ગયા છે તે અમે કહીએ છીએ. માટે નિrqનાં તત્ત” આપણું નહીં હું કહું છું તે પણ નહિ; પણ આ કહે. છે તે આપણે કહેવું પડે છે. જ્યારે કઈ કહે કે હું કહું છું. તે વખતે આપણે પૂછીએ કે મહારાજ ! આ કયા શાસ્ત્રમાં છે. ?? માટે અમે તે શાસ્ત્રના અનુસારે બોલવાનું બંધાયેલા છીએ તેથી તમે પૂછોને કે કયાં શાસ્ત્રમાં ?” તમે જૈન સાધુને પૂછે કે “કયાં પુરાણમાં ?” તે તે કહેશે કે હું તે કહેવા બંધાયેલ નથી. પણ કેઈ પૂછે કે કેઈ પંચાંગી. સૂત્રમાં લખ્યું છે? તે તેને ઉત્તર દેવું પડે કે “ફલાણ શાસ્ત્રમાં છે.” ત્યારે કેવળજ્ઞાનીને શાસ્ત્રમાં આમ કહ્યું છે માટે હું કહું છું તેમ નહિ પણ “મા પત્ત” મેં કહ્યું હું કહું છું).
જીવાદિના મૂળ તત્ત્વનું નિરૂપણ જેમ સર્વનું છે, તેમ ધર્મનું નિરૂપણ સર્વનું છે. જે આત્માને શુભ, અશુભ, શુદ્ધ, અશુદ્ધ