________________
ષોડશક પ્રકરણ દર્શન માતૃભાષાને ઊંધીવાળી. આપણે બેલીએ છીએ અ, બ, ક, ડ. તે તે આંધળું અનુકરણ છે ને? તમારામાં વર્ણની ઉત્પત્તિકમ હતે. સ્વર વાયુ કંઠમાં આવે ત્યારે બોલાય. ત્યાંથી આગળ વધીએ તે કંઠય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓછય. આ ક્રમ વ્યંજનમાં હતું. આ ઉત્પત્તિક્રમને નાખ ખાડમાં અને અ, બ, ક, ડ કરતાં શીખે. કેનું અનુકરણ આ છે? આંધળું અનુકરણ છે કે બીજું કંઈ અ, બ, ક, ડ નામ તે જંગલી છે. તે જંગલી છતાં આપણે ધર્મ તેને માને છે અને તેને માન્ય તેથી બને ન મનાય. અમારે તે જે જે ગુણવાળ હોય તેને, તેને દેવ’ માનવામાં અમને વાંધો નથી. ગુણને અંગે દેવ, ગુરુ, ધર્મપણું માનનારા; તેથી દેવદિ માને તેને અમે સમકિતી કહીએ છીએ.
ગુણની દરકાર વગર દેવાદિને રિવાજ માત્રથી માની લે તેવાને અમે “સમકિતી કહેવા તૈયાર નથી. તેવું જે સમક્તિ તે દેવ, ગુરુ, ધર્મની જડ અને સમક્તિની જડ તે ઉપર જણાવેલા ત્રણ વિચાર છે.
ધર્મની પરીક્ષા શી રીતે? આ ધર્મ છે કે આ અધર્મ છે? તેની પરખ માટે તમારી પાસે કંઈ નથી. સેનું છે કે પિત્તળ છે? તેની પરખ માટે કરોટી છે. ચાંદી છે કે કલાઈ છે? તેની પરખ માટે લીંપણ છે પણ ધર્મની પરખમાં તમારી પાસે સાધન કયું છે? ધર્મની પરીક્ષામાં સ્થાન નથી. બીજી વસ્તુઓને પારખવામાં સ્થાન છે. પરભવમાં જેને નિકાશ કરી શકીએ અને જેના ઉપર નિકાશને પ્રતિબંધ નથી તે જે ધર્મ છે તેની પરીક્ષાને અવકાશ નથી. ત્યારે શાસ્ત્રકાર કહે છે કે ધર્મની પરીક્ષા કરવાને અવકાશ છે. વીતરાગ ભગવાનનાં વચને તે કેવાં જોઈએ? જે સર્વથા રાગ દ્વેષ રહિત એટલે ચેતન પદાર્થ તરફ રાગ કે જડ પદાર્થ તરફ ઠેષ ન હોય દુનિયામાં ન્યાયાધીશ કેણ બને ? જે વાદી કે પ્રતિવાદી તરફ રાગદ્વેષવાળ ન હોય તે ન્યાયાધીશ બને.
આ શુભ કે આ અશુભ? આ આશ્રવ કે આ સંવર? આ બંધ કે આ નિર્જરા? આ મોક્ષ કે આ ભવ? આ બધાં કારણ કેણ કહી