________________
૧૨. જેલ, મહેલ ને આરાધના
૧૦૯
માટે છે. તેને કેટલા સિદ્ધાંતે માન્યા ? જીવને જવાબદાર, જોખમદાર, અને જિનેશ્વરના વચનને “તડનિ માને. તપસ્યાને નિર્જર માને છે. તેથી આટલી તપસ્યા કરે છે.
આ બધે વિચાર કરશું તે માલમ પડશે કે “નમે અરિહંતાણું" તે સુષ્ટિના સર્જનહાર તરીકે કે જન્મ આપનાર તરીકે માનતે નથી. પણ હું સ્વતંત્રતાના સર્જનરૂપ એવાને નમસ્કાર કરું છું. જે. અધિકરણ-સિદ્ધાંત ન સમજે તે એક નવકારશીના પચ્ચક્ખાણમાં શું? તે અહીં નથી હ. જરાક અધિકરણ-સિદ્ધાંત વિચારે, એક વાતથી કેટલા સિદ્ધાંતે માન્યા? આવી જેની માન્યતા થઈ તે શુ ન તેડે ?
અહીં આગળ બીજા લકે ઈશ્વરને કર્તા માનતા જાય તે પણ દુર્ગતિને રોકનાર અને સદ્ગતિને આપનાર માની લે છે. માટે જૈન સિદ્ધાંતમાં આ ભાવ આવે છે. આ ભાવ સૃષ્ટિના સર્જનમાં છે નહિ. અધિકરણ-સિદ્ધાંત જેણે માને તેણે સ્વતંત્રતાનું સર્જન માની લીધું છે. આ ફળ દ્વારા સર્વ વાદીએ સ્વતંત્રતાના સિદ્ધાંતને વળગવા આવેલા છે. તેથી તે વાત કહે છે.
માટે ભવસૂરિએ સાધુને સંયમમાં ચલાવવા હતા તેથી આ સ્વરૂપ કહ્યું, ફળ નહિ એવો “ધર્મ” શબ્દ માત્ર લીધે, પણ ધર્મ શબ્દ માન્યાથી ધર્મનું કાર્ય ન થાય. ત્યારે ધર્મ સ્વરૂપે હવે જોઈએ. તે શી રીતે જણાય? તે તેને માટે ત્રણ વસ્તુ બતાવી. બાળક પ્રીતિ બાહ્યમાં જ કરે છે, એટલે જે વર્તનને પિતે દેખે છે. મધ્યમ બુદ્ધિ લિંગ દેખે છે; આચાર, વિચારને દેખે છે. જે આગમ તત્વની પરીક્ષા કરે તે પંડિતું. તેને ધર્મના ધેરી ગણવામાં આવે છે. તેમની દષ્ટિ કઈ હોય? માત્ર વચન ઉપર લીન હાય માટે જવનારા નાથા વસતું'. સિદ્ધાંતે માટે એક જ માર્ગ છે. વચનની આરાધના તે જ ધર્મ છે. હવે વચનની આરાધનાથી ધર્મ કઈ રીતે થાય ? તેનું સ્વરૂપ, વિષય શું? તે જણાવશે તે અંગે વર્તમાન.