________________
૧૨. જેલ, મહેલ ને આધિના
૧૦
જાહેર કરૂ છું.' આ શબ્દની પ્રતીતિ, છે ક્રોધ નહિ હાવે, અભિમાન આવવું નહિ, કપટી નથી, લેાભી નથી તે શબ્દો સારા. પછી ભલે પોતે ક્રોધ, માન, માયા, લેભ કરનારી હેય, છતાં ઉપર કહ્યા. પ્રમાણે સારા લાગે છે. તેથી ‘હું ક્રોધી વગેરે નથી’ આવા શબ્દો પેાતાના માટે કહેવા તૈયાર છે. ધર્માનું સ્વરૂપ આ અન્યમતવાળા જીવને જવાબદાર, જોખમદાર, તુ મૂ, આદિ શક્તિવાળા માનતા નથી. છતાં પણુ ધ એવી ચીજ છે કે આપણી. દુતિ શકે ને આપણને સદ્ગતિ આપે. ઈશ્વરમાં લઈ લીધા ધમ પછી. આ ધર્માંધારી કેટલા ? માટે ઈશ્વરને એક ખાજુ મૂકે છે તે આમે. ખેલાય અને આમે ખોલાય. ઊંડા ન ઊતરીએ તેા શું થાય ? હવે એક વસ્તુ કબૂલ કરીને તેના ઉપર ચાલીએ; પછી ગમે તે રીતે કબૂલ કરી હાય. ફળની અપેક્ષાએ બધા આસ્તિકેા એક રૂપે છે. કોઇ પણ. એમ નથી માનનાર કે મારા ધમ સદ્ગતિ નહિં આપે !' સદ્ગતિ રોકશે, દુર્ગાંતિ નહિ શકે ને દુ`તિ આપશે. પણ સદ્ગતિ આપનાર અને દુતિ રોકનાર એવા ધમ છે. એ વાત સવ આસ્તિકોએ એકમતે કબૂલ કરેલી છે. હુંમેશાં નિયમ છે કે એક વખત કબૂલ કરી લે પછી તેની મહેનત હાય, અને પછી આગળ ચાલવાનું કામ હાય. માટે મેાડશકમાં સીધા ધમની પરીક્ષામાં આવ્યા, કારણ કે દરેક મતે કબૂલ કરી લીધું કે દુતિ રોકનાર અને સતિ આપનાર ધ છે. આ માની લીધું.
તેના ઉપર આગળ ચાલીએ.
:
“સિદ્ધ૫ ગતિ:ચિન્તનીયા.” જે વસ્તુ સાધી લઈ એ તેના આગળ ઉપયેગ વિચારવાના. અર્થાંપત્તિથી ધર્મ કરીશું તે સતિ મળશે; અધમ કરીશું તે દુતિમળશે. ક્ળે બધાએ નકકી કર્યાં”.અધમ કરી લીધા તેા તેના ફળ તરીકે પોતાના જીવની જવાબદારી. અને જોખમદારી. આડું નાક છે માટે પડી ગયા. તેવી રીતે અહી આગળ દુગતિ રોકનાર અને સદ્ગતિ આપનાર આપણે ધમને કબૂલ