________________
૧૦૮
ષોડશક પ્રકરણ દર્શન
કરી લીધું. ઠેકાણે ઠેકાણે ધર્મનું સ્વરૂપ ફળ દ્વારાએ દેખાડ્યું, સર્વ પર્ષદાની અપેક્ષાઓ. સુતીવિશ્લેક છે.
સિદ્ધાંતના પ્રકાર સર્વ સામાન્ય રીતે સિદ્ધાંત ચાર પ્રકાર છે: (૧) સ્વતંત્ર, (૨) પરતંત્ર, (૩) અભ્યપગમ અને (૪) અધિકરણ.
(૧) સ્વતંત્ર સિદ્ધાંત કે? આપણે જેને માનીએ તેને બીજાઓ ન માને તેનું નામ સ્વતંત્ર. જેમ ધર્માસ્તિકાય વગેરે જૈને માને છે, બીજાઓ નથી માનતા તે તે સ્વતંત્ર સિદ્ધાંત.
(૨) પણ પુદ્ગલાસ્તિકાયમાં આવે. ઔદારિક ભાષા, મનના પુદ્ગલે, શ્વાસોશ્વાસના પુદ્ગલે કહેવા માંડે ત્યારે તે કેઈને માન્યા વગર ચાલે તેમ નથી તેથી તે પરતંવ સિદ્ધાંત
(૩) અલ્પપગમ. એક વાત કબૂલ કરવી નથી. પેલાએ ખડી કરી, તેનું ખંડન કરવું પડે ત્યારે તે વસ્તુ લઈને તેને બાધ આપીએ ત્યારે ને? અશુદ્ધિ લાગી હેય ને છેવી પડે તે હાથ બગાડવો પડે. બીજાએ કંઈ કહ્યું તે કહેવું પડે. જે તે કહ્યું તે પ્રમાણે માનીએ તે આમ અડચણ આવે. આમ માનીએ તે અડચણ ન આવે તેથી માનવું તે “અભ્યપગમ સિદ્ધાંત પળવાર માટે માની લે કે આમ હોય તે તેમાં આ વધે તેમ, જેમ આ દુનિયાદારીમાં કહેવાય છે તે પ્રમાણે
(૪) અધિકરણ સિદ્ધાંત અધિકરણ વસ્તુ સાબિત કરીએ તે તેમાંથી બીજી કહેવાઈ જાય “નમો અરિહંતાણ” બેલ્યા. અહીં કેઈ કહે કે શાસ્ત્રકારને લગામ વગર બેસવું પડે. કેમ ભાઈ? નવકાર ગાર્યો તેમાં ૫૦૦ સાગરોપમ નરકનું આયુષ્ય તૂટ્યું. નવકારશીના પચ્ચકખાણમાં ૧૦૦ વર્ષનું આયુષ્ય તેડ્યું. “લગામ નથી” તે બોલનારે વિચારવું જોઈએ કે નવકાર અધિકરણ સિદ્ધાંત માનીને કહ્યું છે.
નવકારશીને પચખાણમાં જિનેશ્વરે આત્માને કર્મબંધ ન કહ્યો. તપ કરવાનું તેથી કર્મ તુટવાનું છે તે સાચું છે. માટે આટલું તપ કરૂં છું. તેમાં કર્મ તેડવાની બુદ્ધિ છે. એક જ “નવકારશી શબ્દ