________________
૧૨. જેલ, મહેલ ને આરાધના
૧૫
'एगो साहु एगा य साहुणी सावओ य सठ्ठी।
आणाजुत्ता संघा, सेसे पुण अठिसंधाओ ।। (सं० स० गा० २९) જૈન સિદ્ધાંતને અનુસારનારે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા હોય તે પણ જન સિદ્ધાંત અલગ રહેવાને પણ કેઈનમાં ભળશે નહિ. જીવ પોતે પોતાના અંગે જવાબદાર, જોખમદાર,
ર્તા, અકર્તા અને અન્યથા કર્તામાં શકિતવાળો છે, માટે ભગવાન સુધમસ્વામીજીએ જણાવ્યું કે જૈનેતરમાં તમે જીવનને “મહેલ બનાવી શકશે નહિ, પણ તેને જેલ” તરીકે રાખવાના. ગયા જીવનને ને આવતા જીવનને વિચાર કરવાનો હકક જૈનેતરને મળવાનો નથી, પણ ગયા ભવને કે આવતા ભવનો વિચાર કરવાને હકક જન શાસન આપે છે.
સુથારનું મન બાવળીએ બીજાઓ સગતિ કે દુર્ગતિ વિચારતા નથી. ત્યારે શું વિચારે છે? જેમ જગતમાં સુથારનું મન બાવળીએ. સુથાર રસ્તે જતે હોય ત્યાં ઝાડ જુએ ત્યારે વિચાર શું કરે? આનાં પાટડા, બારણું વગેરે સારાં થશે. હવે કેનું ખેતર, કેનું થડ તેનો વિચાર તેને નહિ કરવાને, પણ નથી તેને કરવાની તાકાત, નથી તેને રોકવાની તાકાત કે નથી તેને પલટાવવાની તાકાત. પણ તેની ટેવ પડી છે તેમ જૈનેતરે વિચારે કે આ જીવનું શું થશે? તે તે સુથારના બાવળીઆ જેવું.
જીવ જ જવાબદાર, જોખમદાર, કર્તા, અકર્તા, અન્યથા કર્તામાં સર્જાય છે માટે સુધર્માસ્વામીજી કહે છે કે “તમે જન થાવ અને તેને છોડી દો તેમ કહેતા નથી. પણ તમારા જીવનને “મહેલ બનાવો. જે રસ્તે જીવન મહેલ બને, તે રસ્તે લે જેમ “રસોઈયાને રસોઈ કર” તેટલું કહેવું પડે તેથી લાકડાં, આંધણ, ચૂલે સળગાવ વગેરે બધું તેમાં આવી જાય. તમે જૈન થાવ તેમ નથી કહેતા, અન્ય ધર્મ છેડી દે તેમ નથી કહેતા પણ તમારા જીવનને મહેલરૂપ બનાવે અને જેલ તરીકે છોડો. જેલનું જીવન તમે પસાર કરે છે તેનું સ્વરૂપ જોઈ લે. તમારા -જીવનને જેલમાંથી કાઢી નાંખે અને મહેલની ગણત્રીમાં લાવે.