________________
૧૨. જેલ, મહેલ ને આરાધના
કરે છે તે વિચાર સફળ થાય. જેની અંદર (૧) કર્તમ-બનાવવાની (૨) અકત્રોકવાની અને (૩) અન્યથા કર્તાઊલટાવવાની તાકાત નથી તેને અંગે વિચાર કરવા તે માથું દુખાડવા જેવું થાય.
જીવનની ત્રણ શકિત શલ્ય કાઢવો એટલે અહીં આગળ પાપનો ઉદય સમજો, આપણે પુણ્ય પામવું. પાપથી આવેલાં દુઃખે ઉપર કાબૂ મૂકીને સારા વિચારમાં જઈએ. પાપથી પાપ બંધાય છે તે કરનારાએ પાપબંધ કર્યો અને તે જગ્યા પર પુણ્યને બંધ લાવી દીધું. એ આપણે ક્રોધાદિ કરનારા તેને રોકનારા આપણે, તેને રેકીને અન્યથા કરનારા આપણે, તે આ આપણા માટે છે.
જેને જીવની ત્રણ શક્તિ માને છે-(૧) પાપ-પુણ્ય બાંધવાની, (૨) તેને પલટાવવાની અને (૩) તે બંધ કરવાની. આ કેવળ પુણ્ય, પાપને બંધ રોકી શકે. જ્યાં તેરમે, ચૌદમે જાય ત્યાં પુણ્ય ન બધે. પાપના પલટાને શેકીને પુણ્યના પ્રભાવમાં જાય.
માટે શાસ્ત્રકારે કહ્યું કે सम्मत्तमिउ लद्धे पलियपुहुत्तेण सावओ होइ ।।
ઘરોવરમરચા નારિસર્ણતર ઊંતિ | વિના ro ૧રરર) જે સમકિતને પામેલે, શુભ પરિણામવાળો હોય તો તે વૈમાનિક સિવાય બીજું આયુષ્ય ન બાંધે. બંધ કરનાર, બંધ રોકનાર અને બંધ પલટાવનાર જીવ છે. આશ્રવ અને બંધનાં કારણે પલટાવીને સંવર અને નિર્જરને મેક્ષનાં કારણે બનાવવાં તે કામ જીવનું છે. જેને જીવને કરનાર, રોકનાર અને પલટાવનાર માને છે. તેથી તેને વિચાર કરવાની તાકાત છે. હું શું કરું? કેવી જિંદગી આવી? કેવી આવશે? અને તે કેવી રીતે આવશે? તે વિચાર કરવાનો હક્ક આ ત્રણ વસ્તુવાળાને છે.
કર્મને કરનાર, કર્મને રોકનાર અને પાપની જગ્યા પર પુણ્ય તરીકે પલટાવનારે જીવ છે, તેમ તે જૈને માને છે. તેથી તે જીવને અંગે