________________
૧૦૨
ષોડશક પ્રકરણ દર્શન બેલવાને હક્ક જૈનેને છે. પિતે સત્કર્મ કર્યું તેથી પિતે સુગતિને ભાગીદાર થશે; દુષ્કર્મ કર્યા તે દુર્ગતિને ભાગીદાર પણ હું થઈશ. આથી તેમણે જવાબદારી અને જોખમદારી પિતાના માથે રાખેલી છે.
મુસાભાઈનાં વા ને પાણી " ન્યાતને માલ ન્યાત ખાય અને મુસાભાઈનાં વા-પાણી.
એક મુસાભાઈ હતું. તેમને ન્યાત જમાડવાને વિચાર થયે. તેથી પિતે ન્યાતનાં બમણાં વાસણ લાવ્યું. તેમાંથી અડધાં વેચીને રઈ
બનાવી અને ન્યાતને જમવા બોલાવી. ન્યાત જમવા બેઠી ત્યારે મુસા - ભાઈએ પિતાની પત્નીને કહ્યું કે તું બધાને પાછું આપ અને હું બધાને પંખે નાખું. આવી રીતે મુસાભાઈ પંખ નાખતા જાય અને બેલતા જાય કે “નાતને માલ (વાસણ) ન્યાત ખાય, મુસાભાઈનાં વા ને પાણી.”
તેમ અહીં આગળ જૈનેતરો કહે છે કે ઈશ્વર સુગતિ અને દુર્ગતિ મોકલે છે!” તે શું ઈશ્વર જીવને જાનવર માફક દેરતા હશે? જેને જીવની જવાબદારી અને જોખમદારી નથી પણ જવાબદારી અને ખમદારી ઈશ્વરની ગણે છે. જેને લીધે બીજાઓએ પિતાના વડવાપણું પશુપતિમાં રાખ્યું. પશુ એટલે જગતના ; પતિ એટલે તેના માલિક તે “પશુપતિ.” પશુપણું જીવેનું કબૂલ કરવું તે જૈનેતરમાં. માટે જીવની જવાબદારી અને જોખમદારી નહિ પણ ઈશ્વરની તે માને છે. કેમ મેં આ ગતિ કેવી રીતે મેળવી અને કેવા કર્મ કરૂં તે સદ્ગતિમાં જાઉં તે વિચાર એ છે કયાંથી કરે?
વિચાર કરવાને હક્કદાર કોણ? . જેમાં ત્રણ વસ્તુ હોય તે વિચાર કરવાને હકદાર છે. નહિ તે
માથું દુખાડવા જેવું થાય. કયી તે ત્રણ વસ્તુ? (૧) કર્તમ (૨) અકર્તમ (૩) અન્યથા કર્તમ . (૧) જે વસ્તુ કરવાની, (૨) જે વસ્તુ થતી બંધ કરવાની અને (૩) જે વસ્તુ ઊથલાવવાની પિતાનામાં તાકાત હોય તે તે મનુષ્ય વિચાર