________________
૧૧, દેવ અને કામની પરીક્ષા
સાચે સમકિતા કોણ એક માણસ બિમાર પડે ત્યારે ફેમીલી ડોકટર કે ગામને ડોકટર આવી ગયે. તેને કહ્યું કે બે કલાકમાં આ જવાનો છે, છતાં આપણે મનમાં આવે ખરું કે “તે મરે? પરંતુ તે જીવે તેવી ભાવના મનમાં આવે છે. તેમ અમારી ભાવના એ છે કે આખું જગત તરે પણ તેમાં લાયકાત હોય તે તરે તે વાત જુદી. અભવ્ય ડૂબતે રહે તેવી ભાવના અમારી નથી, પણ તે તરી જાય તે અમારી ભાવના. પણ તેનું નસીબ ન હોય ને તે ન તરે તે વાત જુદી માટે જે સમકિત પામે તેની ભાવના એ હોય કે આખું જગત પાપ કરવાથી દૂર રહે ને કર્મથી છૂટું થાવ. આવી ભાવનાથી જ દેવ, ગુરુ અને ધર્મ માને તેથી જ તેને સમતી ગણીએ છીએ. દેવાદિની જડ આખા જગતના કલ્યાણની ભાવનામાં છે.
કે જીવનમાં ઘાતક, દ્રોહબુદ્ધિ નહિ. ત્યારે બીજામાં “ઊઠો રે મુરારિ! તમારા વિના કંસને ખેડ કોણ કાઢશે રે?” ખેડે કાઢવા માટે પરમેશ્વર માન્યા. દહીંનાં મટકાં ફેડવા અંગે, ગોપીઓનાં ચીર ચરવાને અંગે દેવ માનવા છે તેવાને સમકિતી અમે કેવી રીતે કહીએ? તે તે તમે કહે. ત્યાં તે જગતની દ્રોહ, ઘાતક, દુઃખ બુદ્ધિ ચાલુ હતી.
હવે સૃષ્ટિવાદીને પૂછીએ કે “આ બધાં દુઃખી કેમ?” તે તે કહેશે કે તેમની ઈચ્છા, તેમની લીલા.” તે આવું માનનારાઓએ અમારી પાસે સમકિતી કહેવડાવવું છે તેમ અમે કેમ કહીએ ? “કઈ પાપ બાંધો નહિ, કેઈ દુઃખી થાઓ નહિ ને કેઈ સંસારમાં રખડે નહિ.” આવી ભાવનાવાળાને દેવ, ગુરૂ, ધર્મ માનવા તૈયાર છીએ. તેવાને માનનારાને સમકિતવાળા માનીએ છીએ.'
- અ, બ, ક, ડ, એ આંધળું અનુકરણ - અમે મહાવીરને માન્યા તેથી બીજાને ન મનાય તેવું નથી. બીજામાં એક માન્યા તેથી બીજા મનાય નહિ. અહીં જૈનદર્શનમાં તે જે જે ગુણ હોય, તે બધા પરમેશ્વર ગણાય. અરે! આપણી