________________
૧૧, દેવ અને ધર્મની પરીક્ષા
જૈનશાસનને નિયમ કર્મ બાંધ્યાં તે ભેગવવા પડે તે સિદ્ધાંત જનને નથી. આસ્તિકને પૂછીએ કે કર્મ બાંધ્યાં તે ભેગવવાં પડશે તે ધર્મ વચમાં શું કામ કરશે ? દરેક શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત, દાનાદિ વગેરે કહેલાં છે, તે શું કામ કરશે? અસંખ્યાત ભલે પછી એક ભવે વિવેક થયે તો તે વિવેક નકામોને? અસંખ્યાત ભલે સુધી જે અજ્ઞાની હતું તેમાં જે કર્મો બાંધ્યાં તે તૂટે ત્યારે જ જ્ઞાનને વખત આવે, માટે બાંધેલાં પાપોને ભેગવવાનું ને ન ભેગવવાનું પણ થાય. બાંધ્યાં તે ભોગવવા નહિ. શાસ્ત્રમાં આ નથી. બાંધ્યા હોય તે જ ભેગવવાનાં હોય છે તે ઇરિયાવહિયા, તસ્ય ઉત્તરી, તપસ્યા વગેરે શા માટે છે? હિંસા કરી, જુઠ બોલ્યા, અપ્રામાણિકતામાં જે કર્મો બંધાયાં તે ભેગવવાનાં. તો પછી ઈરિયાવડિ વગેરે શા માટે કરવાનાં? બંધાયાં પ્રમાણે ભેગવવાં પડે તે નિયમ જિનશાસન રાખતું નથી.
સમકિતને માગે મોક્ષ પામવાનો વખત આવે. “વહાઇ ભાઇ જ મેરણો અસ્થિ (ઉત્તo Jo , મro રૂ) કરેલાં કર્મોને ભેગવ્યા વગર છૂટકો નથી. આ નિયમ કયાં લાગુ થાય ? જે ભગવ્યાં ન હોય, જેને તપસ્યા વગેરેથી ક્ષય કર્યો ન હોય તેને જલ્થ નિકરરાપ તવમfટકા (ર૦ ૫૦ ૬ ક. ૪)
મક્ષ કયારે? કર્મ ભેગવીએ કે તપસ્યાથી ક્ષય કર્મ કરે ત્યારે કર્મ છૂટે માટે પછી પ્રતિક્રમણ, તપસ્યા, આલેયણ તે બધાં સફળ બને. માટે કહ્યું કે તે બિચારા પાપ બાંધનારા દુઃખી થઈને ભગવે તે કરતાં તપસ્યા, આલયણ દ્વારા પાપ ભગવાઈ જાય, તો તે જાણે કે પાપથી દુઃખી અથવાય છે માટે તે પાપ કરનારે ન થાય, પણ કદાચ જાણતા અજાણતાં પાપ થઈ ગયું તો તે તપસ્યા, આલેયણથી ખપાવવાવાળે થાવ; પણ વેદનાને ભેગવવાવાળ ન થાય. આ કયાં સુધી ચાલે ? જગત કર્મથી છૂટી જાય ત્યાં સુધી ચાલે, તીર્થંકરપણું મેળવે ત્યાં સુધી ચાલે.
વણ જ પ્રકૃતિ સારી કેમ? શાસ્ત્રકારોએ ૧૨૦ પ્રકૃતિને બંધ જણાવ્યું. તેમાં ત્રણને સારી