________________
૧૧, દેવ અને ધર્મોની પરીક્ષા
૯૩
આપવા તૈયાર છે ? ના, ? કારણ કે આ ચક્રવર્તી ના ખાળિયામાં હતા ત્યાં સુધી સંબંધ હતા. કુટુંબમાં ‘સસરા જમાઈ ’ કયાં સુધી કહે છે? ખીજે ભવ થયા તેમાં ખાતરી થઈ કે આ સસરો ને જમાઈ હતા. બીજા ભવમાં તેને સસરાજમાઈ ના સંબંધ હતા તે ગણે છે ? ના. કારણકે જ્યાં સુધી ખાળિયા સાથે સબંધ હતા ત્યાં સુધી તે સંબંધ હતા. પૈસા, કુટુંબ, સસરો; જમાઇ, મા, ખાપ વગેરેના સંબંધ ખાળિયાથી છે, ત્યારે કહે કે એ બધી નિકાશના પ્રતિમધવાળી ચીજો છે.
કેવળી મહારાજાએ હાથ ઘસે છે
પરંતુ જૈન સિદ્ધાંત એ કે-“ઢા સત્તા, પુદ્દે જન્મા’દરેક જીવા જુદા; દરેક જીવેાનાં કર્મો જુદાં. કેાઈનાં કર્મો કાઈ ને જતાં નથી. જેમ એ નામવાળી હુંડીમાં પૈસા લઇ જાય ત્યાં એક તે ન આપે તે ખીજાને ભરવા પડે, તેમ ક`માં તે નથી. કમ પેાતાનામાંથી બીજામાં જતાં નથી, બીજાનાં કર્મો પેાતાનામાં આવતાં નથી. માટે સીધા શબ્દોમાં કહીએ તે કેવળી હાથ ઘસે છે, કારણકે જ્યારે કેવળી ક્ષેપક શ્રેણ માંડે ત્યારે એમની એટલી બધી તાકાત છે કે જગતના સ જીવાનાં જેટલાં કર્મો છે તે બધાં ભેગાં થઈને એક જ આત્મામાં આવે તેા તે બધાને અંતમુહૂતમાં ખાળી નાંખે. તેથી કેવળી હાથ ઘસે છે, કારણકે કોઈનાં કર્મો કઈમાં આવતાં નથી, તેથી કેવળી જગતના જીવાનાં કર્માંને ખાળી શકતા નથી. માટે તેઓ જીવને તારી શકતા નથી.
દેવ, ગુરૂ, ધમ માનવાથી સમકિત કેમ આવ્યું તે વિચાયું. આએ દેવ, ગુરૂ, ધમ ને આએ દેવ, ગુરૂ, ધ! ખીજાએ પેાતાના કુદેવ, કુરૂ ને મુધમ હાય પણ તેમને દેવ, ગુરૂ, ધર્મ ધારીને માને છે. તમે દેવ, ગુરૂ, ધર્મ ધારીને કહેા છે તે તમારામાં સમકિત પેઠું અને બીજાએમાથી નીકળી ગયું તે તેનુ કારણ શું? તે તમે સમજવા ઊંડાણુમાં વિચાર કરો. અમારા દેવ, ગુરૂ, ધર્મ કઈ ભાવનાથી ઊભા થયા છે તે અને બીજાના દેવ, ગુરૂ, ધર્મ કઈ ભાવનાથી ઊભા થયા છે તેની જડ તપાસ.