________________
૧૦, સામાન્ય કેવળી અને તીર્થકર લુલીને છૂટ એમને? નહિતર કેવી રીતે બોલાય ? લુલીની છૂટ એટલે વળગ્યાને ભય નહિ.
તીર્થકર નામકર્મની વિશેષતા મૂળ વિષયમાં આવીએ. તીર્થકર મહારાજા ફક્ત જગતના ઉદ્ધારને માટે છે. પહેલાં ભવથી દીક્ષિત થયા પછી પણ જગતના ઉદ્ધારને માટે. તીર્થંકરપણું એક ભવનું કાર્ય નથી, આચાર્યાદિપણું તે ભવમાં મેળવી શકે. પણ અરિહંત તે તે ત્રીજા ભવે મેળવાય. નહિતર તે અંતઃકેડીકેડી પણ જઘન્ય ત્રણ ભવ તો ખરા. બાંધતી વખતે તે જોઈએ? ના. પણ બાંધ્યું સત્તામાં આવે અને ઉદયમાં ન આવે તે ત્યાં કંઈ નહિ. આયુષ્ય બાંધ્યું હોય, સમકિતવાળા હોય તે પણ તેમાં લેવાદેવા નહિ. જેમ બીજાં કર્મો, તેવાં આ નહિ. આ તે જ્યાંથી બંધાય ત્યાંથી પોષાતું જવું જોઈએ. જ્યાં સુધી ક્ષેપક શ્રેણિ માંડે, બે ઘડી કેવળજ્ઞાનને બાકી હોય ત્યાં સુધી પોષવું જોઈએ, જે એ પડયો ન હોય તે પણ નિકાચિત કર્યા પછી તેને લાગલગાટ પષાવવું જોઈએ. બીજા એકે કર્મમાં બંધઉદયથી પિષાવાને નિયમ નહિ. ત્યારે તીર્થકર નામકર્મ ત્રીજે ભવે નિયમિત થાય અને તે પોષાતું રહે. વળી તે લાગલગટ રહે.
તીર્થકરપદ તે એક જન્મની કમાઈ નથી, પણ અનેક જન્મની લાગલાગટની કમાઈ છે. તે જગતના ઉદ્ધારની ભાવના માટે છે. તે જન્મે ત્યારે તેમનું કર્તવ્ય જગતના ઉદ્ધારનું. પહેલાના ત્રીજા ભવે ધર્મ આચર્યો તેના પ્રતાપે. તે જૈનો દેવનું દેવપણું ધર્મની જડથી માને છે. ત્યારે કિંમત કેની? અરિહંત ભગવાનની કિંમત ખરી, પણ ધર્મથી અરિહંત થયા. પહેલા ભવમાં ધર્મની બુદ્ધિ, ધર્મનું આચરણ વગેરે હોવાથી દેવ' મનાયા, તેમ ગુરુ પણ દેશ, વેશ, જાતિ કુળ વગેરેના અંગે નહિ, પણ ત્યાગ જ ધર્મને લીધે હોય. દેવ, ગુરૂ માનવાના ધર્મના નામે, ત્યારે જનેતરો દેવ અને ગુરુને ધર્મ સાથે સંબંધવાળા ન માને. અહીં જેમાં આગળ ગાદીએ