________________
પડશક પ્રકરણ દર્શન
૮૮
સાધુ મરીચિની સેવા કરતા નથી. મરીચિ આટલે માંદો હોવા છતાં, પિતે કહે છે કે મારી સેવા કરવી તે સાધુને નથી. એણે પિતે હજાર અને સેંકડોને પ્રતિબંધેલા છે. તેઓ સાધુપણામાં હાજર છે. પિતે સજજડ બિમારીમાં ઘેરાયેલું છે. છતાં તે વિચારે છે કે મારે એમની પાસે કઈ કામ કરાવવું તે લાયક નહિ. ધર્મ પ્રતિબોધક એ તે મરીચિ ધર્મ પમાડવાને દાવ નથી કરતે, પણ તેને એ વિચાર આવે કે “આમાંથી સાજો થઉં પછી તે એક માવજત કરનાર જોઈશે.” આવી આપત્તિમાંથી ઉઠશે તે પણ તે મનુષ્ય પેલે કપિલ પ્રતિબોધ પામે ત્યારે અસલની સ્થિતિ પ્રમાણે જ મરીચિ વર્તે છે. તેથી તેને કહ્યું કે “જા સાધુ પાસે, ત્યાં દીક્ષા લે, પણ મારે સાથી થા તેમ નહિ.” એમ ના કહ્યું. પેલે માણસ સાધુ પાસે જઈને આવે છે. ત્યારે કપિલને મરીચિ કહે છે કે હું આવું છું, આ છું, પણ ધર્મ ત્યાં છે. આ પ્રમાણે કહીને પાછો ત્યાં ભગવાન પાસે તેને મેક.
આમ ત્રણ ત્રણ વખત કપિલ સાધુ પાસે જઈને પાછો આવ્યે. હવે કપિલ મરીચિને કહે છે કે “તમારામાં કંઈયે છે કે નહિ? તે બોલે ને?”
ત્યારે મરીચિ કહે છે કે પૂરેપૂરું ત્યાં છે. કિંચિત માત્ર અહીં છે” તે કિંચિત્ માત્ર કહ્યો તેથી કડાકડી સાગરોપમ ભવ કેટે વળગાડે. તો પછી “ઘેર બેઠાં ધર્મ ક્યાં નથી થતું?” તે બોલવામાં કેટલે બંધાશે તેનો વિચાર કર્યો ? મરીચિના બધા સંયોગો વિચારે. તેમાં કિંચિત કહેનારા એવા તેણે કેડાછેડી સાગરોપમ ભવ કેટે વળગાડે.
લુલીબાઈની છૂટે આ શાસન ક્ષત્રિય સુભટનું પ્રવર્તાવેલું છે, પણ સ્ત્રીના ચાળાનું નથી. તીર્થકરના જીવોને બીજે કહે કે “નવરે દેખીને નખેદ વાળે” તેમ અહીં નહિ. તીર્થંકરના જેને આટલા સિવાય મારે ખપે નહિ. તેવામાં કંઈક કહ્યું તેમાં કેડીકેડ સાગરોપમ કોટે વળગે તે આપણને શબ્દ બેલવાની છૂટ! હાડકાનો સંબંધ ન હોય તે માત્ર જીભને ગમે તેવું બેલે તે પણ તેને ધકકે વાગવાને નથી. લેલતી લુલી માની લુલી. તે