________________
ષોડશક પ્રકરણ દર્શન
એક જ ધ્યેયવાળો આત્મા તે કલ્યાણને સાધી શકે. સંગને સહન કરનાર કલ્યાણ સાધી શકે. સંયોગ બાધિત આત્મા કલ્યાણ સાધી શકતા નથી. માટે આ બતાવ્યું. આત્મકલ્યાણને માર્ગ અમલમાં મૂકે તેટલા માટે આ કર્યું અને દેખાડી આપ્યું. સંગની પ્રતિકૂળતામાં સાધ્યને સાધવાવાળા સાધી શકે. પિતાના ગુનાને અંગે દુનિયાના અપવાદમાં આવેલું ન જોઈએ. પણ પિતાનાં સારાં કામમાં, દુનિયામાં અપવાદ હોય તે પણ તે ન ગણાય કે તે ન હોય.
પ્રથમ વહેણ કોણે શરૂ કર્યું? - ભગવાન પાર્શ્વનાથ કે ભગવાન મહાવીર મહારાજા વહેણમાં બેસી જનારા વહેણ શરૂ કર્યું ઋષભદેવ ભગવાને. કષભદેવ ભગવાન નવું વહેણ ખૂલ્લું કરનારા હતા. તે વખતે કેઈ ગેચરી. આપવાનું સમજતું નથી. અને પાછા મહાવીરને “મુરબ્બી” ગણે છે. આ વખતમાં વહેણ ચલાવવું કેટલું મુશ્કેલ? તે વખતમાં યુગલિયાની. સ્થિતિમાં ત્યાગ, વૈરાગ્ય કેટલે આકરે લાગે? યુગલિયામાં કર્તવ્ય. તરીકે ભેગ ને ઈન્દ્રિયનાં સુખ હોય છે, તેઓ તેને જ ઈષ્ટ કર્તવ્ય. તરીકે ગણી રહેલા હોય તે વખતે પિતે ઉચ્ચાર કરે કે ભેગો. છોડવા લાયક છે, તે અકર્તવ્ય છે. જે ત્યાગ કરવા લાયક છે, તે જ આત્માને રસ્તે છે. અઢાર કડાકોડ સાગરોપમે ત્યાગ’ શબ્દ ઉચ્ચાર્યો હોય તે તે ભગવાન ઋષભદેવ મહારાજે તે સમયમાં કહેનાર ના હોય તે માનનાર, વર્તનાર હોય ક્યાંથી ? તેવા સમયે પોતે એકલા, પણ તેમની સાથે ૪૪,૦૦૦ દીક્ષા લેનારા હતા. પણ પહેલ-. વહેલા ત્યાગની ભાવનાવાળા પોતે એકલા તૈયાર થયા. યુગલિયાની છાયામાં ભેગ ઈષ્ટ મનાતા. સુખ કર્તવ્ય તે વ્યાપેલાં છે. આ પ્રમાણે દુનિયામાં છે, ત્યાં ત્યાગ એ ઈષ્ટ કર્તવ્ય અને સુખનું સાધન છે એમ બેલે એ, તે વખતે દુનિયાને ગડે લાગે કે બીજું કંઈ ? ભેગો એ દુઃખ છે અને છોડવા લાયક છે, તે અનિષ્ટ છે. તે દુઃખ કેટલી મુશ્કેલીવાળું છે તે કરી દેખાડયું. એટલે ઋષભદેવ ભગવાને વહેણ નવું શરૂ કર્યું. પાર્શ્વનાથ વગેરે વહેણમાં ભળ્યા છે,