________________
3828
ખ્યા
છે
અજ્ઞાન અને સંસાર g8ee
BABES SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB
આર્ય અને અનાર્યનાં લક્ષણ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં જીવને સારી સ્થિતિને અંગે દવા દેવાવાળે વૈદ્ય અને ડેકટર બધા રોગોના નિરાકરણમાં-ચિકિત્સામાં, દવાઓમાં પ્રવીણ હેય છતાં જે દર્દીને ન ઓળખે–તેના દઈને ન ઓળખે તે તેઓ રોગની ચિકિત્સામાં પ્રવીણ હોવા છતાં ઉપકાર કરનાર ન થઈ શકે. તેમ આ જગતમાં જીવે ધર્મની અભિલાષાવાળા હોય તેને માટે કાલે જણાવી ગયા કે જનસમુદાયને અંગે આર્ય-અનાર્યોનું એ લક્ષણ કહેવામાં આવ્યું કે જ્યાં ધર્મની પ્રવૃત્તિ તે “આર્ય જનસમૂહ અને જ્યાં ધર્મ સ્વપ્ન પણ ન હોય તે “અનાર્ય જનસમૂહ કહેવાય.
- ભાડાનું ઘર કાલે નક્કી કર્યું કે આર્ય માત્રને ધર્મ વહાલે છે, સામાન્ય રીતે જેઓ જીવને મારનાર છે તેવા આસ્તિકે સ્પષ્ટ રીતે સમજે કે આપણે અહીં ભાડાના ઘરમાં રહેલા છીએ. આપણું ઘર, કાયા, કુટુંબ વગેરે ભાડાને અંગે ખરીદેલું છે. ધર્મશાળામાં જે વાસણ ગંદડાં જે નંબરવાળી ઓરડી હોય તેના નંબર પ્રમાણે હેય. તેમ આ કંચનાદ ચારે મળેલા હોય તેના નંબરના બીજા નંબરના નહિગમે તેવાં કંચન, કુટુંબ, કાયા ને કામિની હેય તે બધા આ ભવના નંબરના છે. ધર્મશાળા તે સ્થિર રહેવાનું સ્થાન ન ગણાય. તે માટે જણાવે છે –
. રાજા ને સાઈબાવાને સંવાદ - એક રાજા છે. તે ઝરૂખામાં બેઠો છે. તેવામાં એક ફકીર આવીને