________________
પ
ષોડશક પ્રકરણ દેશન
તેમ આપણે સજ્ઞના શાસનને જાણીએ, કનારેગા જાણીએ, સ્વરૂપો જાણીએ, ઔષધા જાણીએ પણ સામે કયા દર્દી છે તે વિચાર વગર વૈદુ કરાય તે શું થાય ? તેથી જ શાસ્ત્રકાર કહે છે કે-“ચવુંમાનિતં મુનીન્દ્ર: પાછું વળુ વેરાના સ્થાને” (લોડા૦ ? । શ્છ) વીતરાગ ભગવાનની દેશના દેનારા હાય, પણ ઘરનુ` કહેનારા ન હાય. જો ઘરનું કહે તો ફક્ત પાપ ગણાય, તે દેશના ગણાય કે ? તેમાં ચમકશે નહિ. કયારે ચમકશે નહિ ? ‘પરસ્થાને,’જીવની જે ચેોગ્યતા હાય તે પ્રમાણે દેશના નહીં દેતાં તેની ચાગ્યતા બહાર દેવામાં આવે તે તે ફકત પાપ જ છે. ધમાં પ્રવતતા હોય ને ક્રિયા કરતા હાય, તેને સ્થિર કરવા માટે કહી શકીએ કે દાન, તપ ને યમથી શુ મન વશ ન થાય તે? આનું તત્ત્વ કયાં ? દાન, શીલ, તપ ને યમના ઢોંગ છોડવામાં કે મન વશ લાવવામાં તત્ત્વ છે? તેને અત્યારે વ્રત-નિયમ, મન વશ કર્યાં વગર શા કામનાં? મનને વશ કરવાની તીવ્રતામાં જે દેશના અપાઇ તેને તે વ્રત-નિયમની નિષ્ફળતામાં લઈ ગયા. શાસ્ત્રકારે તો મનને વશ કરવા માટે તીવ્ર ઉદ્યમ કરવા જોઈએ તેને માટે આ વાત કહી ત્યારે પેલે પાત્ર નથી એટલે સામે। સમજી શકતા નથી. તેના અથ તેણે શા કર્યાં ?
વ્રત-નિયમ શા કામનાં છે? જેને મન વશ હાય તેને જ તે કામનાં છે. જેને મન વશ ન હોય તે વ્રત-નિયમ કરે તો તેથી શું થવાનું? દેશના દેનારે પાપ જોયું નહિં અને દેશનાનુ પરિણામ આ મનને વશ કરવામાં કે વ્રત-નિયમ તેડવામાં લઇ જશે તે ન વિચાયુ.
બ્રહ્મ તે હું જ’ એ કહેવાના હક્ક કાના?
"
આ વિચારશે। તે ‘કલિકાલસર્વજ્ઞ' ભગવાન હેમચ સુરીશ્વરજી મહારાજે યોગશાસ્ત્રના ત્રણ પ્રકાશ વ્યવહાર ચારિત્રના કહ્યા અને ચાથા પ્રકાશની શરૂઆતમાં કહ્યું કે “આત્મન વનજ્ઞાનચારિત્રાળથવા યતે : 1 ચત્તવાÆજ દ્વેષ, ચીરતિતિ || o || આ આત્મા જ્ઞાન, દર્શન ને ચારિત્રરૂપ. જીવાર્દિકની શ્રદ્ધા તે ‘સમતિ.’