________________
૪. વચનની આરાધના
રણ
રસ્તામાં એક સાંઢણીવાળ આવતું હતું. તેવામાં તેની સાંઢણીના ગળામાં કેઈ ચીજ ભરાઈ જવાથી તે તરફડવા લાગી. જેમ રબારીને બકરીઓ સર્વસ્વ, જેમ વાળને ગાયે સર્વસ્વ, તેમ સાંઢણુવાળાને સાંઢણું સર્વસ્વ. તે સાંઢણાવાળે પિતાના કુટુંબ કરતાં તેના જીવનને વધારે ગણતે. તેથી જ્યારે વૈદ્ય ત્યાં થઈને પસાર થાય છે ત્યારે પેલા સાંઢણીવાળાએ પૂછયું, “ભાઈ, તમે કેણ છે?”
ત્યારે પેલાએ કહ્યું કે “વૈદ્ય છું.'
એટલે તરત જ સાંઢણીવાળાએ કહ્યું કે જે મારી સાંઢણીનું કંઈક થશે તે મારું આખું કુટુંબ અને મારું નભશે કઈ રીતે? તેથી તે અકળાયે હતું ત્યાં વૈદ્ય મળ્યા. તેથી તેને કહ્યું કે મારી ઉપર મહેરબાની કરશે? મારી સાંઢણીની સ્થિતિ આવી છે. વૈધે બધે તપાસી જોયું, પણ કંઈ માલુમ પડ્યું નહિ. ગળામાં, નસમાં શરીરમાં કંઈ વિકાર નથી, ત્યારે વૈધે પૂછયું કે તારી સાંઢણું કયે રસ્તે આવી? પેલાં ખેતરે દેખાય છે ને ત્યાંથી આવી. વૈધે તે તરફ જોયું. ત્યાં ચીભડાં હતાં. તેથી આ સાંઢણીએ ચીભડું ખાવું જણાય છે તેથી તે ગળામાં ભરાઈ ગયું છે. પેલા ચારેને કહ્યું કે સાંઢણને બરાબર પકડજે. તેમ કહી. વૈદ્ય જરાક છેટે ગયે અને ત્યાંથી દેટ કાઢતે આવીને ગળા ઉપર લાત મારી, તેથી ચીભડું ભાંગી ગયું તેથી ગળામાં ઊતરી ગયું અને સાંઢણી સારી થઈ.
થશે
અને ત્યાં સ્થિતિ ૧
આ બાજુ પેલા નોકરે વિચાર કર્યો કે આ વૈદું ઠીક છે તેથી તે વૈદ્યથી જૂદે પડે. અને પોતે દવાને કથળે લઈ વૈદું કરવા ચાલ્યા. ચાલતાં ચાલતાં કેઈ ગામમાં ગયે. હવે તે ગામના ઠાકરની માને ગળે ગૂમડું થયું હતું. ગામના લેકેએ કહ્યું કે “નવા વૈદ્ય આવ્યા છે, ઠાકરે તેમને બોલાવ્યા. પેલાએ ચારે બાજુથી ડેસીને બરાબર પકડાવી અને પિતે લાત મારી તેથી ડેસી મરી ગઈ
આ જેમ દર્દી જાણ્યા વગર દવાનો પ્રયોગ કરનાર “ઊંટ વૈદ્ય છે,