________________
હ, આરાધના અને શકિત
છીએ તે તે ભવ્ય જીના ઉપકાર કરનારા નહિ. ભવ્ય જીને તે માળ ઉપર ચડી કે ભયરે બેસીને અરિહંતની આરાધના થઈ શકે, પણ વીશ સ્થાનકની આરાધના માળે કે ભેયરે બેઠા થાય નહિ. પણ ભવ્ય જીવે ધર્મમાં કેમ વધે? કેમ ટકે? કેમ મજબૂત થાય? તે કેમ આત્મકલ્યાણવાળા થાય ? તેમ પિતે અરિહંતની આરાધના જે કરે તે જીવેને સ્વતંત્રતાના રસ્તે વાળવા.
કર્મની ગુલામી કેને? બીજાઓ પરમેશ્વરને સૃષ્ટિના સર્જનહાર માને ત્યારે આપણે સ્વતંત્ર્યતાના સર્જનહાર તરીકે માનીએ છીએ. પણ તે ન હોય તે. કૂતરી, ભૂંડણ વગેરે પણ સૃષ્ટિનું સર્જન વધારે કરે છે, માટે સૃષ્ટિનું સર્જન કોઈનું કર્યું થતું નથી, પણ આપોઆપ થાય છે. તેને અંગે ઈશ્વરને દોરો તે જરૂરનું નથી, પણ સ્વતંત્રતાના સર્જનમાં આત્મા પુદ્ગલથી જુદે છે, કર્મ પાંજરામાંથી મુક્ત થાય તેને માટે અરિહંતની જડ સ્વતંત્રતાના સર્જન માટે અવતાર લે પડે? અવતાર લે તે જીવને આધીન છે? હા. અજવાળું કરવું તે આપણે આધીન નથી, પણ દીવો કરો તે આપણું હાથની વાત છે. તેમ અંધારૂં કરવાની આપણી તાકાત નથી, પણ બારીબારણું બંધ કરવાની તાકાત છે. તેમ આવતો જન્મ આપણું હાથમાં નથી, પણ જે કર્મ બંધાય તે આપણું હાથની ચીજ છે.
આપણે સારાં કર્મ કરીએ તે તાકાત નથી. પરમેશ્વરની કે આપણને તે દુર્ગતિમાં ધકેલી શકે ! સૃષ્ટિના સર્જનહાર તરીકે પરમેશ્વરને માનનારાને કર્મની ગુલામીમાં તે ચાલવું જ પડે.
જેને જીવને જવાબદાર અને જોખમદાર માનનારા છે. હિંસા. કરે તે તે હિંસાની જવાબદારી જીવની છે; અને તેનાં ફળ ભેગવવાની. જોખમદારી પણ તેની છે. તે હિંસા કરી તેની જવાબદારી પિતાની ગણે છે. પિતે ધર્મ કર્યો હોય તે સારું થયું. આ તે શાથી માને ? પિતાની જવાબદારી ગણું તેથીને? જે પિતાની જવાબદારી નથી માનતે તેને.