________________
' ષોડશક પ્રકરણ દર્શન આશ્ચર્ય ન પામશે. જિનેશ્વર મહારાજા ત્રીજે ભવે સંસારને મૂળથી ઉખેડવા તૈયાર થયા, પણ તે કેટલે ઉખડે? તે ત્રણ ભવ બાકી રાખીને ઉખેડે. એમ કેમ? તીર્થંકર થવાનું છે માટે. અનંતે સંસાર ઉખેડતાં છતાં પણ ત્રણ ભવને રહેવાને અવકાશ છે. તીર્થંકરના ગે રહે, તેથી રાખે છે. માટે કહો કે તીર્થંકરપણું બાંધવું તે હાથની વાત તેથી તે ત્રણ ભવ રહે. તીર્થકરના સંગે ત્રણ ભવ ન કપાય. તીથ. કરપણું પિતે મેળવે છે તે ત્રણ ભવને ખસવા દેતું નથી, ત્રણ ભવ ન ખસે તે કબૂલ, પણ તીર્થંકરપણું લેવું છે. માટે નિયુક્તિકારે જણાવ્યું કે ત્રીજા ભવને જુદે કરીને બાકીના સંસારને નાશ કર્યો.
ત્રણ ભવ રાખીને કહે કે “જન્મ સ્વાધીન કરી લીધો. તીર્થ કરેએ જન્મ સ્વાધીન કર્યો. ત્રીજે ભવે અરિહંત થવું, તે ત્રણ ભવથી વધારે નહિ.” આ કયા દ્વારાએ? પિતાની જવાબદારી અને જોખમદારી દ્વારાએ. જૈનપણું એ જ કે જે જીવને જવાબદાર અને જોખમદાર ગણે. જૈનેતર એ છે કે જીવને ગુલામ ગણે. તેઓ જવાબદારી અને જોખમદારી પરમેશ્વરના નામે ચડાવે, માટે પરમેશ્વરના સ્વરૂપમાં ફરક છે. જૈનેને પરમેશ્વર જીવને જવાબદારી અને જોખમદારીવાળે માને છે. તે સમજાવાય ત્યારે સ્વતંત્રતાને રસ્તે લઈ શકાય. માટે જેને પરમેશ્વરને સ્વતંત્રતાના સર્જનાર તરીકે માને છે.
પરમેશ્વરની શક્તિનું માપ તે સ્વતંત્રતાના સર્જનહાર છે તે અનંતા ભટક્તા કેમ રહ્યા? અનંતા ભટક્તા રહ્યા તે વાત નકકી છે. સૂર્ય જગતના બધા પદાર્થોને પ્રકાશ કરે છે, એ એને સ્વભાવ છે. હવે દુનિયામાં આંધળા વધારે કે દેખતા વધારે? એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય બધાં આંધળ. ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયમાં કેટલાક આંધળા? આ બધાંને આંધળાં માને અને સૂર્યના પ્રકાશને ગણે. તે સૂર્ય બીજાની આ ઉઘાડીને દેખાડે નહિ. પણ જે આખે ઉઘાડીને જુએ તે જોઈ શકે, ન ઉઘાડે ૧ વાર તુ માણો તમારા માનવ૮૬)