________________
૯ આરાધના અને શકિત
،،
આ તા કહેતા ભી દિવાના ઔર સુણતા ભી દિવાના” જેવી. સ્થિતિ છે, જો આવી સ્થિતિ ન હોય તે આ આલે તે આપણે સાંભળીએ કેમ ? પુદ્ગલની જરૂરી શક્તિ દેખી શકીએ છીએ. ક કેવાં બાંધવાં તે આપણે આધીન છે. તેથી તીથ કરેા જાણી જોઈ ને તી કરપણું પોતાના હાથે લે છે. અવતાર લેવાનુ પ્રભુત્વ છે. પરભવના અવતારને લેવાના પ્રભુત્વ સુધી જવાબદારી અને પરભવમાં નારક.. તિય "ચ, દેવ, મનુષ્ય ને સિદ્ધિ ગતિમાં જોખમદારી જીવે ભાગવવાની. માટે જીવની જવાબદારી અને જોખમદારી માનનાર હાય તો તે ‘ જૈન’; છે, પણ જૈનેતરો જીવની જવાબદારી અને જોખમદારી માનતા નથી. એ તા ઈશ્વરને ઢાર માને છે. જેમ તમારે ત્યાં ગાય હોય તેને કયાં ઊભા રહેવું, કર્યાં જવું, શું ખાવું, શું પીવું, તેનું તેને કઇ ન હાય પણ તે તે તમારા ઉપર આધાર રાખે તેમ જૈનેતર જીવને ઈશ્વરનું ઢાર માને છે.
عی
પોતાનું દ્વારપણું કબૂલ કરવું. હું જવાખદાર કે ોખમદાર નથી પણ પરમેશ્વર છે. તે જૈનેતરાના મતે, અને જવાબદારી અને જોખમદારીની દશા તે જીવની નહિ પણ પરમેશ્વરની છે તે માનવુ જૈનેતરાનું કામ.
પરમેશ્ર્વર આપણાં કૃત્ય માટે જવાબદાર અને જોખમદાર નથી પણ આપણાં મૃત્યુ માટે આપણે જવામદાર અને જોખમદાર છીએ તે માનવું જૈનનું કામ. પણ જેને ગુનેગારીનું ખત લખ્યુ હોય તે એલે કે ઇશ્વરે મને લખાડી, ઘાતકી, જૂઠ વગેરેપણું કરાવ્યુ., એને હુકમ થયા તેથી મેં કર્યુ. હુ તા હુકમને આધીન ! તે કહેવાવાળા અન્યમતવાળા. ત્યારે જૈનપણું તેમાં જવાબદારી અને જોખમદારી આત્માની માને છે. તેથી પરમેશ્વરને અવતાર લેવા,' તેને માટે તે પ્રયત્ન કરે અને તેથી વીશ સ્થાનકની આરાધના કરે.
આપણે ખાલીએ છીએ ને કે “ત્રીજે ભવે વીશ સ્થાનક તપ કરી, જેણે માંધ્યું જિન નામ.” હવે જે વાત કહુ છું તે સાંભળીને