________________
૯, આરાધના અને શકિત
૭૩
પહેલાં કેવા હતા? તેમણે શું કર્યું? અને પરમેશ્વર કેવી રીતે થયા? તેમાંથી તેમને કંઈ ખબર છે? ના નથી.
જૈન અને જૈનેતરની પરમેશ્વર સંબંધી માન્યતા
જૈનેતરોએ વ્યક્તિને પરમેશ્વર માનીને તેના કારણે તપાસવાનું રાખ્યું નથી, ત્યારે જૈને વ્યક્તિને પરમેશ્વર તરીકે નથી માનતા. તે પછી ભગવાન મહાવીર, ગષભદેવ, પદ્મનાભ તેમને માને છે ને? તે વ્યક્તિ છે. તે વ્યક્તિ છે તેથી અમે નથી માનતા. હીરાને વેપારી હીરાને “હીરો” માને છે. પણ તે હીરો રાખમાં ગમે તે ઝવેરી તેની કિંમત કરવા નથી બેસતો. નંગના હિસાબે હીરાની કિંમત નહિ, પણ સ્વરૂપના હિસાબે હીરાની કિંમત કરવામાં આવી. તેમ અહીં કષભદેવાદિને વ્યકિત માનીએ છીએ તે વ્યક્તિ તરીકે નહિ પણ અરિહંતપણા તરીકે. ભૂતમાં અનંતા થયા, વર્તમાનમાં ચિવશી, વીશી અને ભવિષ્યમાં જે થશે તે બધા પરમેશ્વર વ્યક્તિએ
છે. પણ એકેનું વ્યક્તિ તરીકે શાસનમાં સ્થાન નથી. આ વાત વિચારશે તે જેમાં પરમેષ્ટિમાં “નમો અરિહંતાણું” રાખ્યું પણ નમે મહાવીરસ્મ કે નમે 2ષભસ્મ ન રાખ્યું. અમે ઋષભદેવ, મહાવીરને વ્યક્તિ તરીકે નથી માનતા પણ તેઓ અહંપણવાળા છે માટે તેમને માનીએ છીએ.
સર્વ કાળમાં કેણુ? જૈન ધર્મમાં અરિહંતેને શાશ્વતા માનવા લાયક માન્યા છે. જેમ વિષ્ણવમાં વિષ્ણુ, શિવમાં મહાદેવ, વેદમાં બ્રહ્મા વગેરે સર્વ કાળ કયાંથી હોય? વ્યક્તિઓ સર્વ કાળની હેય જ નહિ. અષભદેવ; મહાવીર મહારાજા વગેરે સર્વકાળ નથી પણ અરિહંત તે સર્વ કાળ છે. સર્વ કાળમાં ગુણ હોય, પણ વ્યક્તિ ન હોય.
વૈષ્ણવ, શૈવ વગેરેને નિત્ય ધર્મ માનવાને વખત નથી. તેઓ તેમ માનતા નથી. ધર્મને નિત્ય માન, સર્વ કાળને માનવે તે -હક્ક કોને? તે હક્ક છે જેનેને કે જેઓ ગુણોને અંગે માને છે, પણ