________________
- ષોડશક પ્રકરણ દર્શન અસર ન થાય તે પણ તે તે ઊભે છે. છેવટે ડંખે એટલે તેના આત્માને એટલો બધો ભરેસે કે “આ પડવાને. એ પડશે તે હું ચગદાઈ જઈશ.” આ સાપ આવી દશામાં છે, ત્યારે ભગવાન આવી દશામાં છે, છતાં ભગવાન શું વિચારે છે? આ જીવ અજ્ઞાન દશામાં છે. અજ્ઞાની છે, માટે ખૂઝ બૂઝ ચંડકેશિયા એમ ભગવાન બેલે છે. બીજાના ગુનાને પોષણ કરનારા તે આવા શબ્દો બોલે ખરા! આપણે મૂર્ખને ગુનાના પિષણ કરવાવાળા છીએ. આવા વખતમાં ઘણું સફળ ઉપયોગ નિષ્ફળ ન થાય તે ઉપગ કેને? ચંકેશિયાને. કેમ?
જેની દષ્ટિવિષના પ્રતાપે આખું વન બળી ગયું, જાનવરે બધાં ભાગી ગયાં, બગીચા બધા બળી ગયાં તે સાપ અહીં જવાલા ફેકે છે. તે પણ ત્રણ ત્રણ વખત ! જેની એક વખતની દષ્ટિમાં વનનાં વને સાફ થઈ ગયાં, તેવી દષ્ટિ ત્રણ વખત નાંખી, છતાં તે સફળ ન થઈ. ત્યારે તે ડંખે. ડંખ મારીને ખસી ગયે. પિતાના કાર્ય ઉપર કેટલે બધે ભરેસ હશે? ત્યારે ભગવાન મહાવીર શું કહે છે? બૂઝ, બૂઝ, સમજ, સમજ ચંડકેશિયા!” આટલા બધા અપકાર વખતે “સમજ સમજ' કહેનારા ભગવાનના આપણે સેવક છીએ, તેમની છત્રછાયામાં રહેનારા છીએ, છતાં તેમના છત્રને છુંદી નાંખીએ છીએ!
કુસંપનાં કારણે (૧) આપણા ગુનાને ઢાંકવા, (૨) પારકાના ગુનાને મોટા ગણીને ગાંઠ બાંધવી અને (૩) ઉપકારનો બદલે જવા દે. કુસંપનાં આ ત્રણ કારણે છે. “સંપ ચાહીએ છીએ તે કયા મેઢાથી બોલાય છે? સંપનાં સાધને કયાં? તે પૂછીએ તે પાંચ કારણે પણ તે નહિ બતાવે. અને તેના અમલનું પૂછીએ તે તે કોઈ જવાબ નહિ આપે. જગતમાં શબ્દની પ્રીતિ હોવાથી “સંપ સારે, સંપ સારે” તેમ ગણયે, પણ સંપ કે તેને વિચાર નહિ. તેમ જૈનેતરે છે. જેમ આપણા જૈને ગણાતા કેટલાક અજ્ઞાની પરમેશ્વરને માને છે. પણ તે શા માટે ? તેમ ગણે છેઆબરૂ, કીર્તિ વગેરે તે આપશે એ માટે અન્ય મતવાળાએ પરમેશ્વર માટે અંદર ડેકિયું ન કર્યું, પણ પરમેશ્વરને મહિમા ગાયે. પરમેશ્વર