________________
ષોડશક પ્રકરણ દર્શન તે બાંધી દે. કેમ? તે કાલ મર્યા કે જીવ્યા તેની ચિંતા થાય, પણ ધર્મનું કામ હોય તે આ સાલ નહિ પણ આવતી સાલ વાત.
“ઘડીની કેને ખબર?” આ વાક્ય ધર્માના કામમાં આવ્યું ખરું? છ મહિના, બાર મહિના ને પછી કરીશ” પણ કાલ કોને દેખી છે? માટે આજ કરી લે. આ સ્થિતિ ધર્મના કામમાં નથી આવતી. આરંભ-વિષયાદિના કામમાં કોને કાલે દેખી તે આવે છે, તેમ “પરની તારે શી, પડી? તું તારું સંભાળ. પુદ્ગલની તારે શી પડી છે? તું તારા આત્માનું સંભાળ.” તેને બદલે અહીં બીજા ની તારે શી પડી છે? પણ તું તારું સંભાળ.” બીજા માટે શું બોલાય છે? “જહન્નમમાં જાય, ખાડમાં જાય.” આ બોલનારે, “સંપ સારે છે” એમ કયા મોઢે બોલે છે? એ ભાન વગરને છે. - જેમ ફેનેગ્રાફમાં પહેલું ગાયન આનંદનું, બીજું અફસનું ને ત્રીજું વિવાહનું હોય તે તે પ્રમાણે તે ગાય. પણ આગળપાછળ તે જોતું નથી. તેમ આપણે એક જાતના ફેનોગ્રાફ છીએ. દુનિયામાં સંપ સારે છે. તેથી તે બોલી દે, પણ “મારૂં માનસિક, કાયિક ને વાચિક વર્તન કેઈ દિવસ, કેઈ કાળ કઈ પણ જીવને નુકસાન કરનાર ન હોવું જોઈએ.” તે સંપનું પહેલું કારણ, પણ તે “જહન્નમમાં જાય, ખાડામાં પડે તે તે બીજાના કુસંપનું કારણ. તેથી કુસંપનું બીજ વવાઈ ગયું. માટે સંપનું સ્થાન મન, વચન, કાયાથી. હું કેઈના અપકારમાં વર્તવાવાળે ન થાઉં, હું ગુનેગાર ન બનું, ગુનામાં આવું નહિ. બીજા ગુનો કરે છતાં હું ગુનેગાર થાઉં નહિ.”
બીજી જડ એ કેબીજાએ કરેલા ગુનાની ગાંઠે બાંધું નહિ જેમ નાનું બચ્ચું ધાવતાં ધાવતાં દાંત મારે તેથી તેને કોઈ બેરીએ ઉકરડે નાખે ? લાત મારે છે, વાળ ખેંચે છે. કંઈ નહિ, આપણું છે, બચ્ચું છે તેમ કહે છે ને?
સંપ જાળવવાના ત્રણ રસ્તા, જેને સર્વ આત્મા પિતાના જેવા માન્યા છે તેને સર્વ જેને આપણા પિતાના જેવાં ગણતાં વાર નહિ. તેથી તેઓ ગુનાની ગાંઠ ન બાંધે. માટે ગુનાની ગાંઠન બાંધવી-સંપનું આ બીજું કારણ તે પણ સંપનો સંબંધ.