________________
- ષોડશક પ્રકરણ દર્શન
હીરે તે નંગ, તે હીર એટલે ખલાસ છે.
સ્વરૂપ અને વીટીમાં જવું તે ખરું ને?
- જૈનેતરને જ્ઞાનસ્વરૂપ આત્મા નહિ, તેથી તેને રોકવાવાળાં કર્મો તેમણે ન માન્યાં, અને મેક્ષમાં જ્ઞાનનો અભાવ માનવે પડે. જૈનેતરે આત્માને જ્ઞાન, દર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ, વીતરાગપણું ને વીર્યસ્વરૂપ માનવા તૈયાર નથી. જ્ઞાન આવ્યું ત્યારે તેમાં તે રહે, પણ કારણ જાય ત્યારે જાય.
સૂર્યને તડકે પડતું હોય તે વખતે લાલ પડદે હોય તે ઉપર પ્રકાશ પડે તે લાલ દેખાય. તેમ અહીં ઈન્દ્રિય અને શરીર હેય. ત્યાં સુધી જ્ઞાન હોય; નહિ તે જ્ઞાન નહિ. પણ જે જ્ઞાનસ્વરૂપ માને છે. તેને હીરે જેમ તેજસ્વરૂપ, મોતી પાણીસ્વરૂપ, સોનું કષસ્વરૂપ તેમ. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેથી તેને જ્ઞાનાવરણીય આદિ કર્મો માનવાનું બને. તે જૈનો જ માને છે તેથી જેનો જ ગુણમય આત્મા માને છે. તે છતાં કઈ તીવ્ર જ્ઞાનાવરણીય કર્મવાળે હોય, કે ઈ મંદ દર્શનવરણ કર્મવાળો હોય, કેઈ તીવ્ર ચારિત્રમેહનીય કર્મવાળો હેય, કઈ મંદ વીર્યવાળ હોય તેમ કેઈને કર્મનો ક્ષયે પશમ સારે હોય છતાં તેને રેગ ? રેગ તે બધા જોવા. ૧૫૮ પ્રકૃતિબંધના હેતુ, સત્તા, ઉદય વગેરે બધા જેવા. આપણે જે જીવને ઉપદેશ આપીએ તે કયા રેગવાળે છે તે ન જાણીએ તે જિનેશ્વરનું શાસન જાણ્ય, કર્મગ જાણ્યા, તેનું સ્વરૂપ જાણ્ય, દવા જાણી, છતાં કયા રોગના દર્દી છે તે ન જાણીએ તે વૈદ્ય બન્યા, છતાં વૈદું જાણનારા ન ગણાઈએ. તેને જ “ઊંટવૈદું કહીએ. કેમ બરાબર છે ને? કઈ જગ્યા પર વૈદું કરવાનું હતું?
સાંઢણું ને ડેશી એક વૈદ્ય હતું. તેને ત્યાં એક નોકર હતું. હવે કઈ વખત વૈદ્ય અને નોકર બહાર જતાં રસ્તા ઉપર સાથે થઈ જાય છે. તેટલામાં