________________
૮. કથની અને કરણી
“પ્રામાજિમ દરિપુર પ્રા . વાનર્મમર, શામિનારા: »
આવી સ્થિતિમાં નહિ આવે તે તું તારી અસલ સ્થિતિમાં નહિ આવી શકે. માટે તેમાં ઈશ્વરને રંગ, માન વગેરે ન રાખ્યાં. રંગ, ઊંચાઈ, રાજ્ય, નીતિ, મકાન સાથે સંબંધ નહિ, પણ પ્રશમરતિમાને તેની સાથે સંબંધ. એકની પૂજા તે સર્વની પૂજા અને એકની હેલના તે
સર્વની હેલના આ વાત વિચારશે તે એક ચેકસી સેંકડે દાગીનાની પરીક્ષા કરે પણ એક વખત બે દાગીને આવે અને તેને કિંમતી કહીને થાપ ખાધી તો જિંદગી ધૂળમાં ભળે છે. તેમ અહીં એક વીતરાગની અવજ્ઞા કરે તે બાકીના માન્યા હોય, છતાં તે ધૂળ. આ જ વાત હવાથી શાસ્ત્રકારે જણાવ્યું કે-grifમ પૂ૪મી, સળે તે પૂરા તિ’ એક વીતરાગની પૂજા કરીએ તે સર્વની પૂજા કરી ગણાય. એક વીતરાગની હેલના કરી તે સર્વાની હેલના કરી ગણાય. આ વાતથી જાતિવાદમાં આવવું પડશે. કિયા, ગુણ એકલાં માન્યાં નહિ ચાલે, પણ ગુણને કિયાવાળી વ્યક્તિ માને તે જ કામ ચાલે. માટે સાવ જ્ઞાનનછિકથા :- આત્મા જ્ઞાન, દર્શનને ચારિત્રસ્વરૂપ છે. જે તે સ્વરૂપ ન હોત તે જ્ઞાનાવરણીય આદિ કર્મો ન માનવા પડત. માટે દરેક આત્માને જ્ઞાનાવરણીય, દર્શનાવરણય ને ચારિત્ર મેહનીય કર્મો માન્યાં. કયારે માન્યાં ?
આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, દાન વગેરે સ્વરૂપ માન્યા ત્યારેને? આવેલ હોય તે તે પાછું વાળે, તેમ કહી શકે, તેમ રેકાયું જ્યારે કહેવાય? તે સ્વરૂપવાળે માને છે. અભવ્યને જીવ પણ સિદ્ધસ્વરૂપ છે. સિદ્ધ પરમાત્માનું જ સ્વરૂપ તે અભવ્યના આત્મામાં છે. તેને આત્મા, કેવળજ્ઞાન કેવળદર્શન, ચારિત્રવાળ ન ગણે તે તેનાં આવરણે કયાંથી માની શકશે ? માટે દરેક જીવ સિદ્ધસ્વરૂપ છે. દરેક આત્મા જ્ઞાન, દર્શન ને ચારિત્રવાળો છે.
ત્રઢrsf Rsg કેણ બેલે ? છ કાયના કૂટામાં રમતે ન