________________
--- ષોડશક પ્રકરણ દર્શન
હોય તે પણ તે છ કાચના ટામાં રમતા હોય તે ન કહી શકે. કોયલે હોય અને ૪ સુfજ કહે તેની કિંમત શી? તેમ અઢારે પાપસ્થાનમાં રગડાલે હૈય, જેને તે અઢાર પાપસ્થાનને નાશ કર્યો ન હોય, તે નાશ કરીને આત્માને સાધવા તૈયાર ન હોય તે s ત્રશ્નrsfમ કહી શકે નહિ. પણ સર્વ આવો છોડીને આત્મસાધનમાં લીન બનેલા મહાત્માએ એમ બેલી શકે કે તૈs #sfમ માટે તે કહેવું પડયું. જે સાધુ હોય તેને જ આત્મા જ્ઞાન, દર્શન ચારિત્ર. કારણ? તેને આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્રની પરિણતિવાળે છે. તે શરીરમાં રહેલ છે માટે તે “ase” કહી શકે તે સિવાય કોઈ કડી શકે નહિ.
જ્ઞાન, દર્શન, ચારિત્રસ્વરૂપ જે આત્મા માને, તેથી તેને રોકવા માટે કર્મો માનવાં પડ્યાં. એવા સ્વરૂપવાળો આત્મા વધે, સંપૂર્ણ સિદ્ધિને પામે, તે સિદ્ધિ પામનારી વ્યક્તિને માને છે તે જ્ઞાન, દર્શન, ચારિત્રને માનનાર ગણાય; નહિ તે તે ન માને તે તે માનનારો ન ગણાય. જેવી રીતે ગુણોને માને તેવી રીતે ગુણીને માનો. જેવી રીતે ગુણીને માનો; તેવી રીતે ગુણને માને; પણ જૈન શાસનને ગુણ અને ગુણી બંનેનું સન્માન પાલવે પણ અપમાન ન પાલવે. એક ગુણનું કે એક ગુણીનું અપમાન કરે તે બધાનું અપમાન ગણાયું. * ગોશાલે ઋષભદેવથી પાનાથ સુધીના ર૩ તીર્થકરને માનતે હતે પણ ભગવાન મહાવીરને નહેાતે માનતે. જમાલિ તીર્થકરને માનતે હતું, પણ તેને ગૌતમસ્વામી આદિ ખટક્યા હતા. જેથી તેણે ભગવાન મહાવીર સ્વામીને કહ્યું કે જેમાં તમારા આ ગૌતમ વગેરે છદ્મસ્થ અને કેવળજ્ઞાન રહિત ફરે છે તેવી રીતે હું નથી. મને તે કેવળજ્ઞાન થયેલું છે. હું આવરણ વગરને છું, આ કેની હરિફાઈ? ગૌતમસ્વામી વગેરેની. તે પણ શાસનને ન પાલવ્યું. માટે એકની પૂજા કરી તે દરેકની પૂજા કરી ગણાય; અને એકની હેલના કરી તે દરેકની હેલના ગણાય. આ પ્રમાણે હોવાથી ભગવાન ઝાષભદેવજી તરફ દષ્ટિ હોય ત્યારે મહાવીર સ્વામી વગેરેનું સ્તવન બેલીએ છીએ. પ્રાચીન કાળમાં સ્તુતિ જે તીર્થકરની હેય તેની થતી. આજકાલમાં તે નથી.