________________
૮. કથની અને કરણી
કેમ? આ તે લાકડે માંકડું વળગાડે છે ને? ના. અમે ગુણીની પૂજા ગુણ દ્વારા કરીએ છીએ તેથી તે દરેક તે ગુણવાળ છે.
મહૂિંતા કેમ ને સરિતા કેમ નહિ? જો એમ છે તે “નમે અરિહંતાણું શા માટે? પણ “નમે અરિહંતસ્સ કહેને? એવા અનંતા અરિહંતે થયા છે. વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ અનંતા થશે. પણ એક થયા નથી, થશે નહિ ને થતા નથી. તેવી કલ્પના ન આવે માટે બહુવચન માન્યું.
જૈન અને જનેતરની માન્યતામાં કયે ભેદ? પરમેશ્વરને તે જૈનેતર તરીકે ગણાતા બધા આસ્તિકે અને જેને માને છે. ફરક કર્યો છે? જનેતર પરમેશ્વરને સૃષ્ટિના સર્જનહાર તરીકે માને, ત્યારે જેને સ્વાતંત્ર્યના સર્જનહાર તરીકે માને. જો આ સ્થિતિ સમજે કે આ કુદરતી નિયમ છે. ઈશ્વરે ઝાડ રચ્યું, તેથી તેને પાંદડાં, ફળ, વગેરે દરેકને ઘાટ ઘડતે આવ્યું એમ ખરું ને?
સૃષ્ટિના સર્જનહાર માનનારને બધી વસ્તુ માનવી પડે. ત્યારે જેને એ બધું કુદરતી સજન માને છે અને દેખે છે. લુણના અગરમાં લેટું પડ્યું હોય તે તે કેટલેક કાળે લૂણ થાય છે. પથ્થરની ખાણમાં કચર પડયે હેય તે તે પથ્થર થાય છે. કેલસાની ખાણમાં કચરે પડે હોય તે તે કેલસે થાય છે. અબરખની ખાણમાં કચરે પડે હેય તે તે અબરખ થાય છે.
જે સૃષ્ટિના સર્જનહાર હેય તો કૂતરી અને ભૂંડણને તેવી માનવી પડશે. માટે સૃષ્ટિનું સર્જન કુદરતી ચાલે છે. ઈશ્વર સ્વાતંત્ર્યનું સર્જન કરે છે. જેઓએ પિતાના આત્માને કર્મના પાંજરામાંથી મુક્ત કર્યો છે, પૌગલિક પરાધીનતામાંથી મુક્ત કર્યો છે. તેઓ બીજાને આત્મા કર્મની પંજર અને પુદ્ગલની બેડીમાંથી કેમ છૂટી શકે તે બતાવી શકે.
જેમ ચંદ્ર, સૂર્ય દેખાડનારા છે, પણ કરનારા નથી, તેમ જૈનેએ ઈશ્વરને બતાવનાર તરીકે માન્ય છે. બીજાઓએ એને બનાવનાર તરીકે