________________
ષોડશક પ્રકરણ દર્શન
માને છે. માટે બધાને બનાવનાર અને એક માત્ર ઈશ્વર માન્યો એટલે ચાલ્યું. પણ બતાવનારમાં ઉપદેશની અસર સર્વ કાળ, સુધારો સર્વ કાળ, પ્રવૃત્તિ સર્વ કાળ ટકતી નથી. ઉપદેશની અસર બંધ થાય ત્યારે ઉપદેશ કરનારે હોય તે જ જગતનું કલ્યાણ થાય. બતાવનારને વારંવાર મેળવવા પડે. જેને પરમેશ્વરને સ્વાતંત્ર્યના સર્જનહાર માને, તેથી તેમને ઘણા પરમેશ્વર માગ્યે જ છૂટકે. માટે અનેક પરમેશ્વર માનવાની જરૂર. માટે “નમે અરિહંતાણું” ત્યાં બહુવચનની જરૂર છે. એકની પૂજા એ સર્વની પૂજા છે અને એકની હેલના એ સર્વની હેલના છે.
ગોશાલાએ અનંતા તીર્થકરે માન્યા અને વર્તમાનના ૨૩ માન્યા, તે છતાં તે માર્ગ બહાર ગણાય. શાસનમાં તે નથી પાલવતું. શાસનમાં ગુણ ને ગુણી એ બેને માને તે જ પાલવે. માટે “આત્મા બોલવા માટે ખરેખર હક્કદાર જૈને. સાઇ રહ્યામિ' બલવાને હક્કદાર કેણ તે જ્ઞાન, દર્શન, ચારિત્રમાં પ્રવર્તે બોલવાને હક્કદાર. પણ સ્વરૂપ તરીકે દરેક આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ છે તે આ ચારે ગતિમાં ભટકવું શાથી થાય છે? કર્મથી. કર્મરૂપી રોગને ટાળનાર ઔષધ હોય તે તે જિનેશ્વર ભગવાનનું વચન. માટે જવના ધનિયા વસુ
ધર્મ ધર્મએમ દરેક પિકારે છે. ધર્મ ઊંચે છે, કરવા લાયક છે, તેમ દરેક ગણે છે. પણ ધર્મ કે હોય? તેનું સ્વરૂપ કેવું ? હીરાનું સ્વરૂપ ઘણુ ઓછા જાણે છે. ધર્મનું સ્વરૂપ આસ્તિક માત્ર જાણે ધર્મ કર્તવ્ય છે તેમ જે કહે તેને ધર્મને એપ ચઢાવ પડે છે. ધર્મ ચીજ શી? વચનની આરાધના, પણ તે શાસ્ત્રના આધારે. વચનની આરાધના એ જ ધર્મ ખરે ને? “ક્ષપક શ્રેણીએ ચડે હેય. કેવળ જ્ઞાની થયા હોય તેને સૂત્રનું આલંબન ન હોય. આ કેવળ જ્ઞાનની વાત કરી.
સમજ બે પ્રકારે નિસર્ગ અને અધિગમ. અધિગમ સમક્તિ વચનથી થાય; પણ નિર્સગ હોય તે વચન ન હેય. તે કેવળીને ધર્મ રહિત માનવા? કેમ શાસ્ત્રના આધારે પ્રવર્તવું તેને ધર્મ કહે તે કેવળી શાસ્ત્રના આધારે પ્રવર્તતા નથી માટે તેમને ધર્મ ન માન?