________________
૮. કથની અને કરણી
૧.
છે, બીજા બધા દેવા આર્ભ-પરિગ્રહમાં મસ. ઉપદેશ આપે ત્યારે ? શાન્ત વાસ્તે મુમુક્ષુ એમ બેલે. પણ આને લાયક કોણ છે? જે ક્રોધાદિથી રહિત હાય, જે ઇન્દ્રયાને દમનાર હાય, જે મેક્ષની ઈચ્છાવાળા હાય તે લાયક છે. પણ તેના દેવાને અંગે વિચારીએ તો કયારે શાંત, દાંત અને મુમુક્ષુની અવસ્થા છે? એટલે જનેતરને માત્ર કથની, પણ કરણી નહિ.
કરણીને વળગાડવી ન પડે તે માટે નિત્યવાદ રાખ્યા. સિદ્ધ એવેા સ્યાદ્વાદ શા માટે ન માન્યા ? જગતમાં એવી ચીજ નથી કે જેને તમે સ્યાદ્વાદ ન માન્યા. કપાસ લઈ એ. કપાસ વાગ્યે. તેમાં પાણી આવ્યું. તેમાંથી કપાસ થયા. તેમાંથી રૂ થયું. તેમાંથી કપડાં થયાં. તે પાછાં માટી થઇ ગયાં. કપડાં વગેરેપણા વખતે કપાસીઆપણું છે? ના. પણ પુદ્ગલ કયાં છે ? જે પગલા કપાએપણે હતા તે જ પુદ્ગલો કપાસ, રૂ, કપડાં, માટી વગેરેપણે પરિણમ્યા. માટે કથ`ચિત્ સ્થાયી અને ક ́ચત્ પરાવત પુદ્ગલે, અવસ્થાએ પરાવ પામે અને મૂળપણે સ્થાયી રહે. દાનયામાં એવા કાઈ પણ પદાર્થ નથી કે જે સ્યાદ્વાદની મર્યાદામાં ન હોય. હવે સ્યાદ્વાદ માને ત્યારે તેમને ઈશ્વરને મલિન માનવા પડે, સૃષ્ટિના સર્જનહાર તરીકે માનનારાને તેના આત્માને કંચિત્ નિર્મલ યાને કંચિત્ મલિન માનવા પડે. માટે આત્માને તેમાં કંઈ નથી.
"
જેમ આરિસામાં પ્રકાશ પડયા, તે ગમે તેના પડચો હાય, પણ જેવા પડયા હાય તેવા દેખાય; પણ કાચને તેમાં શું ? મુક્તિવાળા કયાં દોડે છે? આરિસાના હીરા ક`મત કેટલી પામે ? હીરામાં શું ઓછુ છે? ઘાટ, રંગ, તેજ, આકાર પણ તે જ છે, છતાં આરિસાના હીરા એટલે કઇ નાંહ. અરિસા પોતાના અસલ સ્વભાવમાં છે, પણ ગમે તેનુ પ્રતિબિંબ તેનામાં પડે પણ પોતાના સ્વરૂપમાં તે ફેર નથી પાડતા. તેમ બીજા પાતાના ઈશ્વરને ધર્મની કરણી ન માનવી પડે માટે ઈશ્વરને અરિસા જેવા માનીને તેની લીલામાં પ્રતિબિ ંબ માનીને ફેંકી દે. પણ એ ખ્યાલ આવે કયાંથી? કે આ છાયાના પુદૂગલા છે કે નહિ? તે ભાવરૂપ છે કે અભાવરૂપ છે?