________________
WESTS
કથની અને કરણી
છે કે
DARBA REX188888888888888888*XXXS
વૈદું તે શું ? શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગાવન શ્રીમાન હરિભદ્રસૂરી– શ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં સર્વ દર્દોનાં નિદાનોને જાણે, સવ દર્દનાં સ્વરૂપને જાણે ને તેની ચિકિત્સાને પણ જાણે તેથી વૈદ્ય બને, પણ વૈદું કરતાં આવડવું જોઈએ. વૈદું વળી ! તેને વૈઘ બધા રેગે, તેના કારણે, તેનું સ્વરૂપને તેની ચિકિત્સા જાણવાથી બન્યું. પણ વૈદું કયારે? જે દદીં આવ્યું હોય, તેની પ્રકૃતિ, રંગ, અવસ્થા, બધું જે જાણે અને તે પ્રમાણે દવા કરે, ત્યારે વૈદું કરનાર ગણાય. વૈદું કરનારને બાળકના રેગે જાણવા બહુ મુશ્કેલ. યુવાન રે જાણવા વૈદ્યો માટે સહેલા. પણ બાળઘોને બહુ જ મુશ્કેલ. કેમ? બાળક પાસેથી હકીકત જણાય નહિ તેથી. તેને શું થાય છે તે સમજ ન પડે. કેમ? બાળક પિતે કહી શકે નહિ. તેમજ પાસેવાળે પણ કહી શકે નહિ, પણ વૈદ્યને પિતાને તે બધું જાણવું પડે.
કથની અને કરણું વેદક તે બધા, પણ અહીં આગળ આ જિનશાસન તે કેવળ વૈદક, શાની અપેક્ષાએ તે વૈદક? આત્માના રોગોની અપેક્ષાએ તે જિનશાસન વૈિદક છે, પણ શરીરના રોગોની અપેક્ષાએ ચરકસંહિતા, સુકૃત વગેરે છે, પણ આત્માના રેગે, તેનાં નિદાન, તેનાં સ્વરૂપ, તેનાં કારણો ને તેની ચિકિત્સાને જણાવનાર હોય તો તે કેવળ જિન શાસન જ.
કઈ કહે કે તમે જિનશાસનમાં છે, તેથી સિકકે મારે છે ? ના. પણ કરણ કરીને કથની કરનાર હોય તે કેવળ જિનેશ્વર પ્રભુ