________________
૬, અધિકાર અને અધિકારી આત્મામાં એકની એક દશામાં હંમેશાં રહેલા છે, પણ આવરેલાં છે, માટે થતાં નથી. તેમ અહીં આગળ આત્મા કેવળજ્ઞાનાદિ સ્વરૂપવાળે છે, તેથી તે નવું કરવાના નથી. તેને રોકનારા જે કર્મો તેને ખસેડવાનું કામ છે. માટે પ્રતિબંધકના અભાવને મોક્ષે મા. પ્રતિબંધકને અભાવ તે અભાવરૂપ હોય તો તે “પુરુષાર્થ જ છે. તે શાને અંગે ગ ? ઈષ્ટની સિદ્ધિ અંદર રહેલી છે તેથી. તેમ અહીં આગળ પણ અનંતા ભવનું જૈનધર્મ મથન કરી નાંખે. વિરામયિagar
ભવ્ય છે અને કમળ કમળમાં સ્વાભાવિક વિકસ્વર થવાને સ્વભાવ છે, માત્ર સૂર્યનાં કિરણને સંગ મળવો જોઈએ. સૂર્યનાં કિરણ કુમુદને વિકસ્વર કરી શકતાં નથી. જ્યાં સૂર્યનાં કિરણ અડ્યાં ત્યાં કમળ વિકસ્વર થાય અને કુમુદમાં સ્વાભાવિક કરમાવાને સ્વભાવ છે તેથી તે કરમાઈ જાય. તેમ અહીં ભવ્ય જીવો મોક્ષ માર્ગ વિકસ્વર થવાને લાયક છે તેના જિનેશ્વરના ધર્મરૂપી સૂર્યનાં કિરણે અડકવાથી વિકસ્વર થઈ અભવ્યરૂપી કુમુદ વિકસ્વર ન થાય તેમાં નવાઈ નહિ તેને શાસન એવું લાગે કે શું કરું કે ખસેડી શકાતું નથી. આમાં આવી પડ્યો.
કેને આ, ફસા આ ફસા? જેમ વાણિયાને હાઈ ફેસ આવી ભરાણને અંગે ફૂટવું પડયું. તાજિયાને દિવસે કઈ વાણિયાને દુકાન બંધ કરતાં વાર લાગી, તેવામાં તાજિયા ત્યાં આવી લાગ્યા. હિંદુને વરઘોડો હોય તો બધા શાંતિથી જોઈ શકે, પણ બીજાનો હોય તો ઉલ્કાપાત થયા વગર ન રહે. મ્યુનિસિપાલિટી આગ લાગે ત્યારે તોડવાનું કામ પહેલું કરે, તેમ હિંદુએ સાવચેતી રાખી કે તેને મળવું નહિ. હવે પેલાને મોડું થયું અને તાજિયા આવી ગયા પાસે. ત્યારે મુસલમાન ભાઈએ પકડ્યો અને કહ્યું કે “ચલ હાઈફેસ કર.” બીજાઓ કહે કે હાઈ ફેસ, ત્યારે તે કહે કે “આ ફસા.” કેમ? તો તે નથી ઘેર જઈ શક્તો, કે નથી તેમાં ભળી શકતે. તેમ અભવ્ય જીને શાસન રુચતું નથી. એને