________________
ષોડશક પ્રકરણ દર્શન કે મારે છે? વિકલેન્દ્રિમાં અનિષ્ટની સંભાવનામાં અને ઇષ્ટના ઘાતમાં આવેશ કેટલું છે તે આપણે જોઈ શકીએ. યાવત્ મનુષ્યમાં પણ ઈષ્ટને ઘાત કરનાર, અનિષ્ટના સંપાદન અને ઈષ્ટના વિઘાત કરનારને જાણીએ ત્યારે ત્યાં મનની પરિણતિ સ્થિર રહેવી અસંભવિત. જગતની દૃષ્ટિએ પૌગલિક દ્રષ્ટિમાં રાચે ત્યાં સુધી ઈટના વિધાતને કરનાર ઉપર અને અનિષ્ટના સંપાદન ઉપર ક્રોધ ન થાય તે બને નહિ. પણ મારા આત્માને ઈષ્ટ કે અનિષ્ટ કંઈ છે નહિ તેવી દશાએ આવે, વળી પગલિક જે સુખ-દુઃખો આવે છતાં તે મારાં નથી ત્યાં સુધી પ્રીતિ અપ્રીતિ ન થાય.
અનાદિ કાળને ક્રોધરૂપી તાવ આ જીવને અનાદિ કાળને તાવ લાગે છે. દુનિયામાં તાવ માટે ઘરેઘરે દવાની શીશીઓ છે. પણ મનના તાવની શીશીઓ મળે છે અને તે પણ મફત મળે છે છતાં કેઈની પાસે તે છે? ના, એક પણ શીશી રખાતી નથી. તાવને તેડું કેણ મોકલે છે? જે બરાબર પથ્થમાં ન રહેતું હોય છે. ત્યારે આપણે ડગલે ને પગલે તાવને તેડું મોકલીએ છીએ. પૌગલિક પદાર્થને વહાલે ગણીએ ત્યારે તેના ઘાતક ઉપર રોષ થાય. એ પૌગલિક પદાર્થ અનિષ્ટ રામજીએ તે તેના કરનાર ઉપર રેપ થાય ને? ત્યારે કહે કે આપણે ડગલે ને પગલે તાવને લાવનાર છીએ. કોઈને “તાવ” કેમ કહીએ છીએ ? જેમ તાવમાં માથું દુખે, નસકેરાં ફૂલે, કેડ તૂટે, હઠ ફફડે, આંખ લાલ થાય છે તેમ ક્રોધ વખતે વિચારે. માથું દુખે છે કે નહિ? આંખ લાલ થાય છે કે નહિ ?. તાવનાં બધાં ચિહ્નો છતાં આ દુનિયાદારીને તાવ જેમ ગણતરીમાં આવે છે, તેમ ક્રોધરૂપ તાવ ગણતરીમાં આવે છે ખરો? તે તાવ કોઈ દિવસ સ્મરણ નથી પણ આ તાવ તે મરણને છે.
સ્મૃતિતાવ ને વિકૃતિનાવ કોઈ મનુષ્ય કેઈ દહાડો તમારા ઈષ્ટને ઘાત કર્યો હોય, તેને યાદ કરે ત્યાં કોધ થાય છે. આ “સ્મૃતિતાવ.” ત્યારે દુનિયાને વિકૃતિતાવ છે. આમાં માત્ર સ્મરણ એટલે બુદ્ધિને તાવ. તે તરફ ખ્યાલ