________________
૭. વિઘાતક દાવાનળ
૫૩
ગયે અટલે યાદ આવ્યું કે ફલાણાએ આમ કર્યું, ફલાણાએ સારૂં થતું હતું તે બગાડી નાંખ્યું એટલે આ ધ્યાનમાં તે આવીને ઊભે રહે. સ્મૃતિ અને બુદ્ધિના તાવને નિવારવાનું ઔષધ કર્યું હોય? દુનિયામાંને તાવ તે લેહી અને ચામડી પર અસર કરે ત્યારે આ તાવ આત્મામાં અસર કરે, ત્યારે આવી સ્મૃતિ અને બુદ્ધિને તાવ તે અનાદિને લાગે છે. ક્રોધ એટલે “આત્મજવર હાડકાં જાય તે પણ તે ન જાય હાડકાં ખરી જાય તે પણ તે જેને જોડે લાગેલે. ”
ક્રોધે કોડ પૂર્વ તણું સંજમ ફળ જાય કોધવાળાને ઘાતકી રીતે અવતાર કહીએ છીએ તેને ખુલાસ અહીં થશે. જે મનુષ્ય ક્રોધમાં રાતદિવસ રહેવાવાળે હોય અને તેમાં મરણ પામે તે ઉપજે કયાં? જ્યાં ઘાતકી સ્થાને હોય ત્યાં તે જન્મે. મનુષ્યને નિરવકાશ કોધ હોય જ નહિ. ક્રોધને અમલ કરતે હોય તેને મારા શરીરને કે મારા કુટુંબને કે મારી આજીવિકાને નુકશાન થશે કે નહિ તે બધા વિચાર મનુષ્યને થાય. કેઈએ ચૂંટી ભરી તે તેના બદલામાં છેલ મારીએ, પણ તેને છરે નથી મારતા. મનુષ્યના ગુના અને સજામાં હિસાબ છે. ત્યારે જાનવરની જાતને અંગે તે પાસે મળેલાં હથિયારોને ઉપયોગ કરે આ એક જ વાત. ગાયને ભોળી ગણીએ છતાં તે મારકણી હોય અને છેક અડપલું કર્યું તે તેને શિંગડું મારી દે. પણ આ કેટલે જુલમ કે અનર્થ કરનાર થશે તે તેને જોવાનું નહિ. સાપ દબાણમાં આવ્યું એટલે ડંખ મારી દે, પણ તેનું પરિણામ શું આવશે તે તેને જોવાનું નહિ. તેને તે તેના હાથમાં જે વખતે જે હથિયાર હોય તે વખતે ગુનો થાય એટલે તેને ઉપયોગ કરે, પણ પરિણામ જેવું નહિ. ક્રોધના પરિણામને પરિપાક જેવાની તાકાત નહિ. ક્રોધના પરિણામ જોવાની દરકાર ન રાખે તેનું પર્યાવસાન કયાં હેય? તો ત્યાં.
આપણે દરેક વખતે પજુસણમાં સાંભળીએ છીએ અને બોલીએ છીએ પણ જેમ છોકરે પરીક્ષા વગર કેડી કેડીને હિસાબે ગણે છે અને પરીક્ષા વખતે મહેરને હિસાબ ગણે તે તેને શું કહેવું?