________________
પ૭
તે
ન કરીને જ છે ડેબ મારી નાગ, 'િ
૭. વિઘાતક દાવાનળ તેમ તે વખતે ભગવાન મહાવીરસ્વામી કહે છે કે “ચંડ શિયા, તું સમજ, તું સમજ, સમતાના કેટલા દરિયા? આપણને એક ડાંસ કરડે ત્યારે કાઉસ્સગ્નમાં ચલવિચલ દશાવાળા થઈએ છીએ. ત્યારે તહીં સાપ દષ્ટિ નાખે છે, કરડે છે ને ડંખ મારે છે તે વખતે કઈ દશા છે ? તે વખતે શાંતિમાં ઊભા રહેવું તે છે. જ્યાં કાળો નાગ, દષ્ટિવિષ સર્ષ નીકળે છે, આવે છે, કરડે છે, ડંખ મારે છે ને લેહી નીકળે છે તે વખતે સહન કરીને “બૂઝ, બૂઝ” શબ્દ નીકળવે તે તમે એવી રીતે કલ્પનામાં લે તે તે વખતે તે શબ્દ નીકળે છે? ના. તે અહીં તે કાઉસગમાં છે, સાક્ષાત દષ્ટિવિષ સર્પ આવે છે, કરડે છે ને ડંખ મારે છે છતાં “બૂઝ, બૂઝ' એ વાક્ય આ દશામાં કહે છે તે તમારી કલ્પનામાં પણ આવશે નહિ. જે આપણે ન કલ્પી શકીએ તે તે મહાપુરુષ તે સાપને તે વખતે “બૂઝ, બૂઝ ચંડકેશિયા એમ કહી શક્યા. જે જીવે તીર્થકરના શાસનમાં પ્રવર્તેલા વચનની ખાતર દેશ, વેશ, કુટુંબકબીલા વગેરેની ચિંતાની ચિતા પડકાવી તે જ જીવ ખુદ તીર્થકરને અંગે વિચારે છે કે “આ મરતે કેમ નથી ? આવી સ્થિતિમાં આવ્યું. બસ, મારૂં, જીવ ન રહેવા દઉં.”
આ વિપર્યાસ કેના પ્રતાપને? તે છે કોઇના પ્રતાપનો. આ ક્રોધ કઈ ગતિ કે કઈ જાતિમાં નથી? દરેક ગતિ, જાતિમાં કેદની સ્થિતિ દેખીએ છીએ માટે આ “હાડવર’ નહિ, પણ “આત્મજવર છે.” પહેલવહેલે કઈ કરે તાવ લઈને આવ્યું છે ? ના. પણ તેના સંસ્કારો લઈને તે આવ્યું છે.
ક્રોધને ટાળવાની ચાવી આ આત્મજવરરૂપી રેગને ટાળવાનું ઔષધ સહેલું છે, પણ તે કરવું નથી. દુનિયાના તાવમાં ગળોસત્વ ઉપયોગી છે. ક્રોધ એટલે બધે લજજાળુ છે કે તેના તરફ તમે નજર નાંખે એટલે ભાગવા તે તૈયાર છે. આ ક્રોધ હેરાન કરનાર, બગાડનાર, છતાં તેના તરફ દૃષ્ટિ કરે તે જવાને તૈયાર. પણ તમારે દષ્ટિ તે કરવી નથી? ક્રોધ ન હોય ત્યારે બે બે રાગડે બોલે છે કે બ્રોધે કોડ પૂરવતણું સંયમ ફળ જાય.”