________________
પ0
- શેઠશક પ્રકરણ દર્શન શાસનમાંથી માન સન્માન મળવાથી છૂટાતું નથી. કેને આ ફસા આ ફસા! જેને શાસન, શાસ્ત્ર, ધર્મ ભગવાન રૂચ્યા નથી તેને આ ફસા આ ફસા જેવાં ચંદ્રવિકાસી કમળો સૂર્યથી કરમાઈ જાય તેમાં સૂર્ય શું કરે ? તેમ જિનેશ્વર શાસનરુપી સૂર્ય તે ભવ્યરૂપી જે પુંડરીક-કમલે તેને વિકસ્વર કરનાર છે. તે કહે કણ કણે કહ્યો, કોણે પ્રરૂપે ? કેવળીએ. બીજાની પ્રરૂપવાની તાકાત નથી.
જોયા જાણ્યા વગર જે પ્રરુપવાળા છે તે છોકરાની લીટી જેવા ઈગ્લીશવાળા ગણાય. તેમ જેઓ સર્વજ્ઞ નથી. આત્માને જાણી શકતા નથી, આત્માને કર્મબંધ થાય છે, આત્માનાં કર્મ શેકાય છે, આત્માનાં કર્મ તૂટે છે, આત્માનો સ્વભાવ, આત્માના ગુણો જાણી શક્તા નથી તેવું કહેનાર છોકરાની લીટી જેવા છે. ખુદ કેવળજ્ઞાની મહારાજે બધું જાણુને આત્મા સંબંધી પ્રકારે અને ધર્મ પ્રસિદ્ધ કર્યો, એ કહેવાને હકકદાર કણ? ઉત્સર્ગ, અપવાદ, દ્રવ્ય, ભાવ, કાળ, ક્ષેત્ર, જ્ઞાન, ક્રિયા વગેરેને જાણનારા હોય તેઓ હકકદાર છે.
જૈન ધર્મમાં વૈદ્ય અને વૈદક વૈદ્ય કરતાં વૈદકપણું મુશ્કેલ છે. જૈન ધર્મમાં પૈવ અને વૈદક કેણ બન્યા? પ્રકલ્પ જ્ઞાનવાળે. ચિંતાની ચિંતા સળગાવી દેનાર તે વિદ્ય બને પણ વૈદું કયારે જાણે તો તે શ્રોતાઓને ઓળખે, કે તેઓ કેવી પ્રકૃત્તિવાળા છે ? ૧૫૮માંથી તેનો અભિપ્રાય કે છે? તે કેવી રીતે સુધરે છે તે પર્ષદામાં બાલ, મધ્યમ કે બુધ પર્ષદાન છે તે તપાસવું માટે “ગામતર તુ તુષા
જેનારે પરીક્ષક ન હોય અને મગજના વિચારો દેડાવનાર ન હોય તે પછી પરીક્ષા શાની? આગમના રહસ્યની પરીક્ષામાં ઉતરનાર તે “બુધ.” સાંભળવા-સમજવા લાયકનું શું છે? તે છે જિનેશ્વર ભગવાનનું વચન. તેની આરાધના તે જ “ધર્મ'. તે સિવાય “અધર્મ. આ ધર્મનું રહસ્ય, જિનેશ્વરે “શબ્દ” કેમ ન કહ્યો? વચન કેમ કહ્યું “આરાધના” શબ્દ વાપરવાનું કારણ શું? તે જણાવી વચનની સાથે તેને કે સંબંધ થાય છે તે જણાવશે તે અધિકાર અગે વર્તમાન.