________________
છોડશક પ્રકરણ દર્શન
પ્રતિબંધકને અભાવ શા કામને માટે પ્રતિબંધક અભાવ છે. માટે તમામ ધર્મવાળાને મેક્ષ માટે કહેવું પડ્યું કે તેના नास्ति, कल्पकोटिशतैरपि। अवश्यमेव भोक्तव्य कृत कर्म शुभाशुभम्।।"
તમામ કર્મોને નાશ તેને મિક્ષ કહો. એટલે કર્મને તમે પ્રતિબંધ માને છે અથવા માને તે પ્રતિબંધક હોય. તે ધયેયઈષ્ટ સિદ્ધિ બતાવવી જોઈએ. કનારા હોય તે ઈષ્ટ સિદ્ધિ આગળ હેવી જોઈએ. તમે એકલે પ્રતિબંધકને અભાવ–તેનાથી મોક્ષ મા, તેથી મોક્ષની કિંમત કેડીની નથી. જેના સિદ્ધાંત નહિ સમજનાર એમ સમજે કે જૈનને મેક્ષ તે વ્યર્થ કેમ? કર્મને નાશ તે પ્રતિબંધકતાને અભાવ નકામ પણ કર્મોને અભાવ પ્રતિબંધકતાના અભાવે થઈ જાત.
સમ્યક્ત્વ એ રત્નને દીવડે કર્મો શુદ્ધ સ્વરૂપને રેકનારાં છે, આવું કહેનારને લગીર સિદ્ધાં તમાં ઊંડા ઉતરવાની જરૂર છે. જૈન સિદ્ધાંતમાં આત્માના સ્વરૂપમાં કઈ ફેર પડતો નથી. જેમ ગેખલામાં દીવે, તેમ અહીં સમ્યકૃત્વ રત્નને દીવડે છે. જેમાં સાધન, આધાર અને સહાયકની જરૂર નથી,
જ્યારે બીજા દીવામાં દીવેટ, દીવેલ. કેડિયું જોઈએ, પણ રત્નના દીવડામાં તે નહિ. રત્નના દીવડામાં કેઈપણું બાહ્ય સાધન, બાહ્ય કારણે અને બાહ્ય આધારેની જરૂર નથી. જેમ રત્નને દીવડો સ્વયં
જ્યોતિ સ્વરૂપ છે, તેમ આત્મા સંપૂર્ણ જ્ઞાનસ્વરૂપ, સંપૂર્ણ દર્શનસ્વરૂપ, સંપૂર્ણ વીતરાગસ્વરૂપ, સંપૂર્ણ સુખસ્વરૂપ, સંપૂર્ણ શક્તિસ્વરૂપ છે.
ઈષ્ટ સિદ્ધ થયેલું છે તે કઈ નવું કરી શકતું નથી, કરી શકાતું નથી અને કરી શકાશે નહિ. જ્ઞાન તે દરેક આત્મામાં સર્વપણાનું રહેલું છે, તેથી અભને પણ કેવળજ્ઞાન વરણીય કર્મ માન્યું. તેને કેવળજ્ઞાન કયારે થયું ! તે તે પહેલેથી રેકાયેલું છે. પાંચ પ્રકારનાં જ્ઞાન નિગદીઆથી માન્યા. કેવળજ્ઞાન તે નવી સાધવાની ચીજ નથી. ખીંટી ખેંચવાથી બારણું ઉઘડ્યું. અંદર રહેલે દીવે આપોઆપ કામ કરે છે, તેમ અહીં કેવળજ્ઞાન, કેવળદર્શન, વીતરાગતા, સુખ અને વીર્ય